Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh
View full book text
________________
ગુણાધાર જેગીશ નેતા અમાચી, જય વૅ વિભે ! ભૂતલે સુખદાઈ ન દીઠી જેણે તાહરી યોગમુદ્રા, પડયા રાત દીસે મહામહ નિંદ્રા; કિસી તાસ હશે ! ગતિ જ્ઞાન સિધો ! ભમતા ભવે હે જગજજીવ બંધ ! સુધા સ્વંદી તે દશને નિત્ય દેખે, ગણું તેહને હું વિલે ! જન્મ લેખે; ત્યાજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે, કરે કમની હાણ ક્ષણ એકમાણે જિનેશાય નિત્ય પ્રભાતે નમસ્તે, ભાવ ધ્યાન હેજે હૃદય સમસ્ત; સ્તવી દેવના દેવને હર્ષ પૂરે, મુખભેજ ભાલી ભજે હેજ ઉરે. કહે દેશના સ્વામી વૈરાગ્યકેરી, સુણે પષદા બાર બેઠી ભલેરી; સુધાભેધ ધારા સમી તાપ ટાળે, બેહુ બંધવા સાંભળે એક હાળે. લહે મોક્ષનાં સુખલીલા અનંતી, વર ક્ષાયિક જ્ઞાન ભાવે લહતી; ચિદાનંદ ચિત્ત ધરે દયેય જાણું,
કહે રામ નિત્યે જપ જેન વાણી. જ કિંચિ નામતિયં, સગે પાયાલિ માણૂસે લેએ; જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧
નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું. ૧ આઈગરાણું તિસ્થયરાણું સયંસંબુદ્વાણું. ૨ પુરિસરમાણુ પુરિસસીહાણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110