SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાધાર જેગીશ નેતા અમાચી, જય વૅ વિભે ! ભૂતલે સુખદાઈ ન દીઠી જેણે તાહરી યોગમુદ્રા, પડયા રાત દીસે મહામહ નિંદ્રા; કિસી તાસ હશે ! ગતિ જ્ઞાન સિધો ! ભમતા ભવે હે જગજજીવ બંધ ! સુધા સ્વંદી તે દશને નિત્ય દેખે, ગણું તેહને હું વિલે ! જન્મ લેખે; ત્યાજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે, કરે કમની હાણ ક્ષણ એકમાણે જિનેશાય નિત્ય પ્રભાતે નમસ્તે, ભાવ ધ્યાન હેજે હૃદય સમસ્ત; સ્તવી દેવના દેવને હર્ષ પૂરે, મુખભેજ ભાલી ભજે હેજ ઉરે. કહે દેશના સ્વામી વૈરાગ્યકેરી, સુણે પષદા બાર બેઠી ભલેરી; સુધાભેધ ધારા સમી તાપ ટાળે, બેહુ બંધવા સાંભળે એક હાળે. લહે મોક્ષનાં સુખલીલા અનંતી, વર ક્ષાયિક જ્ઞાન ભાવે લહતી; ચિદાનંદ ચિત્ત ધરે દયેય જાણું, કહે રામ નિત્યે જપ જેન વાણી. જ કિંચિ નામતિયં, સગે પાયાલિ માણૂસે લેએ; જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું. ૧ આઈગરાણું તિસ્થયરાણું સયંસંબુદ્વાણું. ૨ પુરિસરમાણુ પુરિસસીહાણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy