Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ।। ઢાળ પહેલી નીલુડી રાયણ તરુ તળે રે, સુણો સુંદરી - એ દેશી ।। વર્ધમાન ગુણ આગરુ`; અરિહંતાજી. વર્ધમાન જીનભાણ; ભગવંતાજી. મહસેન વનમાં સમોસર્યા; અરિહંતાજી. ચવિહ સુર મંડાણ; ભગવંતાજી ॥૧॥ માધવ શુદિ એકાદશી; અરિહંતાજી. ૩ પ્રથમ યામ ગુણધામ; ભગવંતાજી. ત્રિપદીયે અર્થ પ્રકાશીયો; અરિહંતાજી. ગણિ રચે સૂત્ર તે ઠામ; ભગવંતાજી. ॥૨॥ આચારાંગે વખાણીયા; અરિહંતાજી. સુઅખંધ દોય તે ખાસ; ભગવંતાજી. પણવીસ અજયણાં ભલાં; અરિહંતાજી. Jain Education International કરે અન્નાણનો નાશ; ભગવંતાજી. ॥૩॥ અર્થ અનંત ભંડાર; ભગવંતાજી. પૂજી લહો ભવપાર; ભગવંતાજી. ।।૪।। વાણી અમૃત ખાણ; ભગવંતાજી. અઢાર સહસ પદે ભર્યું; અરિહંતાજી. નિશ્ચય નાણ ચરણ ભર્યું; અરિહંતાજી. જિન ઉત્તમ મુખ પદ્મની; અરિહંતાજી. રૂપવિજય કહે પૂજતાં; અરિહંતાજી. લહીએ શિવપુર ઠાણ; ભગવંતાજી. ॥૫॥ ૧. ઘર ૨. વૈશાખસુદિ ૩. પહોર એં મૈં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે આચારાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76