Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 63
________________ છે એકાદશ શ્રી વિપાક અંગ પૂજા ૧૦ આ સૂત્રના દુખવિપાક અને સુખવિપાક નામનાં બે શ્રુતસ્કંધોમાં હિંસાદિ ભયંકર પાપોના ફળસ્વરૂપે આ ભવ-પરભવમાં કાયમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવોના ચરિત્ર અને ધર્મની ઉત્તમ આરાધના કરી આ ભવ અને પરભવમાં સુંદર સુખને અનુભવનારા દશ ધર્મ જીવોના ચરિત્રોનું વર્ણન છે. શુભ-અશુભ કર્મોના સ્વરૂપ અંગે દશ-દશ દષ્ટાંતોનું વર્ણન છે. શ્લોક : ૧૨૫૦ (નોંધ :- બારમું અંગસૂત્ર દક્ષિવાદ નામે હતું. તે વિચ્છિન્ન ગયું છે.) સમગ્ર ૧૧ અંગના શ્લોકઃ ૩પ૬૨૬ છે શ્રી વિપાક અંગ સૂત્રો ૧૧ આ સૂત્રના દુઃખવિપાક અને સુખવિપાક નામનાં બે શ્રુતસ્કંધોમાં હિંસાદિ ભયંકર પાપોના ફળસ્વરૂપે આ ભવ-પરભવમાં કાયમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવોના ચરિત્ર અને ધર્મની ઉત્તમ આરાધના કરી આ ભવ અને પરભવમાં સુંદર સુખને અનુભવનારા દશ ધર્મી જીવોના ચરિત્રોનું વર્ણન છે. શુભ-અશુભ કર્મોના સ્વરૂપ અંગે દશ-દશ દષ્ટાંતોનું વર્ણન છે. આને કર્મવિપાકદશા પણ કહેવામાં આવે છે. બે શ્રુતસ્કંધ છે. પહેલામાં દસ અને બીજામાં પણ દસ અધ્યયનો છે. શ્લોકઃ ૧૨૫૦ (નોંધ :- બારમું અંગસૂત્ર ષ્ટિવાદ નામે હતું. તે વિચ્છિન્ન ગયું છે.) સમગ્ર ૧૧ અંગના શ્લોક ૩૫૬૨૬ છે શ્રી વિવાદ સૂત્ર છે ૧૨ આ આચારાંગસૂત્રનું ઉપાંગ છે. ચંપાનગરી, કોણિક રાજા, ભગવાન મહાવીર, કોણિક રાજાએ કરેલું ભગવાનનું સામૈયું, ભગવંતની દેશના, ગૌતમસ્વામીના પ્રશ્નો, પ્રભુના ઉત્તરો, અંબડ પરિવ્રાજક અને તેમના સાતસો શિષ્યનું ચરિત્ર, સિદ્ધશિલા, સિદ્ધ ભગવંતોનું વર્ણન. ઉપપાત એટલે જન્મ, દેવ કે નારકનો જન્મ કે સિદ્ધિગમનના અધિકારવાળો આ ગ્રન્થ છે. શ્લોક પ્રમાણઃ ૧૨00 ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76