Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
|| દેશ પયજ્ઞા પૂજા ||
પ્રથમ શ્રી ચઉસરણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૪ || દુહો ||
શ્રુતધર વી૨ જિણંદના, ચઉદ સહસ અણગાર ॥
પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઇન્ના ચઉદ હજાર ॥ ૧ ॥ સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશનો પડઘોષ
તે આગમને પૂજતો, કરે પુણ્યનો પોષ ॥ ૨ ॥ ।। ઢાળ પહેલી || જગજીવન જગવાલહો–એ દેશી II ચારિત્ર શુદ્ધ આરાધના, સામાયિકથી થાય લાલ રે ।।
સાવદ્ય યોગને છાંડતાં, પાતક દૂર પલાય લાલ રે || ચા. II ૧ || દર્શનાચારની શુદ્ધતા, ચઉવીસન્થે થાય લાલ રે ।
ગુણ ગાતાં જિનરાજના, સમકિત દૂષણ જાય લાલ રૈ ।। ચા. ॥ ૨ ॥ જ્ઞાન દર્શન ચારિત્રના, આરાધક ગુરુરાય લાલ રે ।।
દ્વાદશધા વંદન કરી, પૂજજે શ્રી ગુરુરાય લાલ રૈ ।। ચા. ।। ૩ ।। અતિક્રમ વ્યતિક્રમ વ્રતતણાં, દર્શન ચરણને નાણ લાલ રે ।।
તેહનાં દૂષણ છંડિયે, પડિક્કમણું તે જાણ લાલ રૈ ।। ચા. ॥ ૪ ॥ વ્રણ રૂઝે જેમ પટ્ટિએ, તિમ કાઉસગ્ગે દોષ લાલ રે ।।
પડિકકમતાં બાકી રહ્યા, કરીજે તેહનો શોષ લાલ રે ।। ચા. ।। ૫ ।। ગુણ ધારણ કરવા ભણી, કરજે દશ પચ્ચક્ખાણ લાલ રે ।।
વીર્યાચાર વિશુદ્ધતા, કરી સઘલે સુહઝાણ લાલ રે । ચા. ॥ 5 ॥ ચઉશરણે જિનરાજની, પૂજના કરશે જેહ લાલ રે ।
જિન ઉત્તમ પદ પદ્મની, રૂપવિજય લહે તેહ લાલ રે ! ચા. || ૭ |
* ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી ચઉસરણ પયજ્ઞાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।।
Jain Education International
૨૭
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76