Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
નવમ
શ્રી મરણસમાધિ પયત્ના પૂજા ૩૨ // દુહો
સાધન સાથે સિદ્ધિનાં, સાવધાનપણે સાર ॥ તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર ॥ ૧ ||
// ઢાળ નવમી |
અનેહાં રે ગોકુલ ગામને ગોંદરે... એ દેશી //
અનેહાં રે સિદ્ધ નિરંજન પૂજતાં રે, પાતક દૂર પલાય; તે
પૂજક પૂજયની પૂજના રે, કરતાં પૂજય તે થાય || સિદ્ધ૦ || ૧ || અનેહાં રે હંસણ નાણ ચ૨ણતણી રે, હોય આરાહણ ખાસ;
શ્રી જિનરાજ પૂજા થકી હૈ, ચિર સંચિત અઘનાશ || સિદ્ધ૦ | ૨ || અનેહાં રે સાધન જોગથી સંપજે રે, સાધ્યપણું નિરધાર;
ધ્યાતા ધ્યેયના ધ્યાનથી રે, ધ્યેય હોયે જગસાર || સિદ્ધ૦ || ૩ || અનેહાં રે તિવિહા પૂજા એ પૂયની રે, કરતાં જિનપદ થાય;
તિવિહ અવંચક જોગથી રે, ભાવ પૂજાશું ઠહરાય || સિદ્ધ૦ ॥ ૪ ॥ અનેહાં રે જિન ઉત્તમપદ પદ્મની રે, પૂજના ક૨શે જેહ;
રૂપવિજય પદ સંપદા રે, અવિચળ લહેશે તેહ || સિદ્ધ૦ | ૫ ||
* હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિ-શ્રીમતે શ્રી મરણસમાધિ પયન્નાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।
Jain Education International
૩૫
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76