SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ શ્રી મરણસમાધિ પયત્ના પૂજા ૩૨ // દુહો સાધન સાથે સિદ્ધિનાં, સાવધાનપણે સાર ॥ તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર ॥ ૧ || // ઢાળ નવમી | અનેહાં રે ગોકુલ ગામને ગોંદરે... એ દેશી // અનેહાં રે સિદ્ધ નિરંજન પૂજતાં રે, પાતક દૂર પલાય; તે પૂજક પૂજયની પૂજના રે, કરતાં પૂજય તે થાય || સિદ્ધ૦ || ૧ || અનેહાં રે હંસણ નાણ ચ૨ણતણી રે, હોય આરાહણ ખાસ; શ્રી જિનરાજ પૂજા થકી હૈ, ચિર સંચિત અઘનાશ || સિદ્ધ૦ | ૨ || અનેહાં રે સાધન જોગથી સંપજે રે, સાધ્યપણું નિરધાર; ધ્યાતા ધ્યેયના ધ્યાનથી રે, ધ્યેય હોયે જગસાર || સિદ્ધ૦ || ૩ || અનેહાં રે તિવિહા પૂજા એ પૂયની રે, કરતાં જિનપદ થાય; તિવિહ અવંચક જોગથી રે, ભાવ પૂજાશું ઠહરાય || સિદ્ધ૦ ॥ ૪ ॥ અનેહાં રે જિન ઉત્તમપદ પદ્મની રે, પૂજના ક૨શે જેહ; રૂપવિજય પદ સંપદા રે, અવિચળ લહેશે તેહ || સિદ્ધ૦ | ૫ || * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિ-શ્રીમતે શ્રી મરણસમાધિ પયન્નાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા । Jain Education International ૩૫ For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org
SR No.002169
Book TitlePistalisa Agam Pooja tatha Parichay
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Canon, Agam, M000, & M001
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy