________________
અષ્ટમ શ્રી દેવેન્દ્રસ્તવ પયના પૂજા ૩૧
| દુહો
ચઉવિ દેવ નિકાયના, ઈદ્ર વૃંદ નમે જાસ /
તે જિનરાજને પૂજતાં, પાપ તાપ હોય નાશ / ૧ //
// ઢાળ આઠમી છે. ગુણશીલ વનમાં દેશના કાંઈ, ભાખે સોહમ સ્વામી રે.. એ દેશી II સુરપતિ સઘળા નિજ નિજ પરિકર, સાથે સુરગિરિ શંગ રે ,
શ્રી જિનરાજની પૂજા કરવા, આવે અતિ ઉછરંગ / ૧ / સુરપતિ રસિયા રે,જિનરાજ પૂજા નવરંગ કરે ઉલ્લસિયા રે, એ આંકણી - પંચ રૂપ કરી હરિ જિનઘરથી, ઘરતો વિનય અમંદ રે; સુરવર સાથે જિન ગ્રહી હાથે, આવે મેરુ ગિરીંદ | સુII જિ0ા ૨II ઔષધિ મિશ્રિત તીરથ જળથી, કળશા ભરી મનોહાર રે; પારંગતનું અંગ પખાળી, કરે આતમ વિસ્તાર કે સુવો જિ૦ || ૩ | બાવના ચંદને જિન તનુ ચરચી, પહેરાવે ફૂલમાળા રે; સુરબાળા જિનવર ગુણ માળા, ગાવે રંગ રસાળા સુo | જિ૦ || ૪ || તિરવિધ ભાવિક શ્રાવક ભકતે, પૂજે પ્રભુપદ પદ્મ રે; રૂપવિજય પ્રભુ ધ્યાન પસાથે, લહે શાશ્વત શિવસવ; સુરપતિ રસિયારે, જિનરાજ પૂજા નવરંગ કરે ઉલ્લસિયારે | જિવા પIT.
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી દેવેન્દ્ર સ્તવ પન્નાસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા
૩૪
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org