________________
સપ્તમ શ્રી ચંદાવિજય પયન્ના સૂત્ર પૂજા ૩૦
| દુહોll
કેવળનામ દર્શનઘરા, ત્રણ્ય જગત શિરતાજ || લોકાલોક પ્રકાશકર, નમો સકલ જિનરાજ ///l.
' // ઢાળ સાતમી | કાંઈ બનડી રે કાજે બનડો અડ રહ્યો વારૂજી -- એ દેશી II જિનવર પૂજો જયકારી, જે ત્રણ્ય ભુવન ઉપકારી રે
દિલડો અડ રહ્યો વારૂજી | ત્રણ્ય નિસિપી પ્રદક્ષિણા સારી, કરી તીન પ્રણામ વિચારી રે
દિલડો અડ રહ્યો વારૂજી, જિનરાજ ભકિતને કાજે ૫ દિ. / ૧ // તિવિહા પૂજા હિતકારી, ત્રણ્ય ભાવ અવસ્થા પ્યારી ! દિ.| ત્રિદિશિ નિરખણ પરિહારી, જિન સનમુખ અંબક વારી રે / દિ.ll ૨ પય ભૂમિ તિહાં પ્રમાર્જી, જિન પૂજા કરજે તાજી રે / દિ. આલંબન તીન વિચારી, કરી મુદ્રાન્ટિક મનોહારી રે ! દિ. ૩/ ઈદ્રિય ચંચળતા છારી, પ્રણિધાન સમર ત્રણ ધારી રે ! દિ. નાણ દંસણ ચરણ વિચારી, કરો જિનપૂજા મનોહારી રે | દિ. If ૪/. ચંદાવિજય ધૃતધારી, અણગારની જાઉં બલિહારી રે / દિ.. શ્રી જિન ઉત્તમ દિલધારી, લાહો રૂપવિજય નરનારી રે ! દિ.|૫ /
૧. નેત્ર
એ હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોછેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક- શ્રીમતે શ્રી ચંદાવિજય પન્નાસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા.
૩૩
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org