________________
ષષ્ઠ
શ્રી ગણિવિજજા પયન્ના સૂત્ર પૂજા ૨૯ || દુહો ||
તિથિ વા૨ ક૨ણે ભલું, શુભ મુહૂર્ત લઇ જેહ સાધે ધર્મ સોહામણો, નિશ્ચય ફલ લહે તેહ || ૧ ||
।। ઢાળ છઠ્ઠી ।।
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી સમકિતધારી રે નરનારી મળી, અવિધિ દોષ સવિ ટાળી રે
જિનવર પૂજા રે જુતિ થકી કરો, આગમ રીત સંભાળી રે ।। ૧ ।। શ્રી જિન પૂજો રે ભાવે ભવિજન II એ આંકણી ||
॥ શ્રી. ।। ૨ ।।
અંગ ચડાવો રે કેશર કુસુમને, કસ્તૂરીને બરાસો રે ।। રતન જડિત સુંદર આભૂષણે, પૂજો મનને ઉલ્લાસો રે ધૂપ દીપ નૈવેદ્ય ને ફલ ઠવો, જિન આગળ ધરી રાગ રે વીર્ય ઉલ્લાસે રે નિત્ય પૂજા કરે, તે પામે ભવ તાગ હૈ ।। શ્રી. ।। ૩ ।। જિનગુણ સ્તુતિ કરતાં મન નિર્મલું, તેહિ જ શિવસુખ મૂલ રે II સંવર વાધે રે સાધે સિદ્ધિને, લહે શિવસુખ અનુકૂળ રે ગણિવિજજા સૂત્રે મન થિર કરી, આરાધો નરનારી રે ।। જિન ઉત્તમ પદ પદ્મને પૂજતાં, લહો ચિપ ઉદાર રે
રે
|| શ્રી.. || ૪ ||
|| શ્રી. || ૫ ||
ઔં ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી ગણિવિજજા પયન્નાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા |
Jain Education International
૩ર
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org