________________
પંચમ શ્રી નંદુલનેયાલીપયન્ના સૂત્ર પૂજા૨૮ || દુહા |
જન્મ જરા મરણે કરી, ભમિયો જીઉ સંસાર ॥
કિમહિક જોગે નરભવ લહ્યો, તો કર ધર્મ ઉદાર ।। ૧ ।। ।। ઢાળ પાંચમી
શીતલ જિન સહજાનંદી-એ દેશી ।।
શ્રી જિનવર જગદાધાર, અઢ પ્રાતિહારજ સાર
ચઉવિધ સુર સેવાકાર, એક કોડી જઘન્ય વિચાર
ભવિકજન પૂજીયે જિનરાજા,
જિમ લહિયે શિવસુખ તાજા ।। ભ. ॥ એ કણી ।। ।। ૧ ।। પંચવરણી કુસુમની માલ, જિમ કંઠે ઠવો સુરસાલ
Jain Education International
ગુણ ગાવો ભાવ વિશાલ, શિવરમણી વો તત્કાલ ॥ ભ. || ૨ || અશુચિ પુદ્ગલથી ભરીયો, દેહ ઔદારિક દુઃખ દરિયો II
નરભવ શુચિપદ અનુસરિયો, જિનભકિત કરી ભવ તરિયો II ભ।। ૩ । જિનવર પૂજા પ્રભાવે, દુઃખ દોહગ ઉદય ન આવે, જિનવર પદવી ભલી પાવે, તસ સુરવધૂ મળી ગુણ ગાવે. ।। ભ. | ૪ || તંદુલવિયાલી મઝાર, કહ્યો ગર્ભ તણો અધિકાર,
તે સાંભળી ધર્મ વિચાર, કરી પામો ભવજળ પાર || ભ || ૫ || જિનવર મુખ પદ્મની વાણી, સાંભળી વરો શિવ પટરાણી, જિમ દુઃખ દોહગ હોય હાણી, લહે રૂપવિજય સુખખાણી ।। ભ. ॥ ૬ ॥
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક– શ્રીમતે શ્રી તેંદુલવેયાલીપયન્નાસૂત્રાય વાસક્ષેપાદિક શ યજામહે સ્વાહા ।
30
૧
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ
1
www.jainelibrary.org