________________
દશમ શ્રી સંથાર પયજ્ઞા પૂજા ૩૩
|| દુહાll
ભાવ તીરથ આધાર છે, જંગમ તીરથ સાર છે
થાવર તીર્થ અસંખ્યમાં, મુખ્ય શત્રુંજય ગિરનાર / ૧ / પાદપોપ અણસણ કરી સિદ્ધિ કહ્યા જિન સર્વIL,
તે જિનવરની પૂજના, કરીએ મૂકી ગર્વ છે ૨ / // ઢાળ દશમી / ગોકુળ મથુરાં રે વાલા... એ દેશી //
ત્રિશલા નંદન રે દેહે, રચિયે પૂજા અધિકે નેહે છે.
નવ નવ ભાવે રે કરિયે, જિમ ભવસાયર હેલે તરિયે || 1 || ચેતન પ્યારા રે મહારા, જિનપૂજા કરી લો ભવપારા //
|| ચેતન) || એ આંકણી // હવણ કરો રે મનરંગે, ચરચો કેસર પ્રભુ નવ અંગે છે ફૂલની ફુટડી રે માળા, કંઠે ઠવો પંચરંગ રસાળા || ચેતન) || ૨ || ધૂપ દીપ રે મનોહાર, અક્ષત નૈવેદ્ય ફળ સુરસાળ | જિનવર જગ રે શણગાર, ગાવો ગીત જ્ઞાન મનોહાર | ચેતન| ૩ | દરિસણ ચરણ ને નાણ, તપ એ ચહા પૂજા જાણ || આરાધક તેરે કહીયે, પૂજા દ્વાદશ ભેદે લહિયે || ચેતન) | ૪ || પાદપોપ પદ રે ધારી, વરિયા જિન ઉત્તમ શિવનારી છે. તસ પદ પદ્મને રે વંદો, રૂપવિજય પદ લહી આણંદો + ચેતન // //
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી સંથાર પત્રાસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા !
”
૩૬
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org