________________
|| શ્રી છેદસૂત્ર પૂજા છે પ્રથમ શ્રી દશાશ્રુતસ્કંધ છેદસૂત્ર પૂજા |૩૪
|| દુહા
પદ્ગત પાલક મુનિ તણા, ભાખ્યા પણ્ શ્રુત જેહ //
- છેદ સૂત્ર તે જાણિયે, ઘરિયે તેહશું નેહ / ૧ // શ્રુત શ્રુતપદ દાયકતણી, પૂજા વિવિધ પ્રકાર //
કરતા જિનપદ પામિય, સકલ જંતુ હિતકાર // ૨ //
// ઢાળ પહેલી હરખી હરખીજી, હું તો હરખી રે નીરખીજી... એ દેશી / જિનવરની જિનવરની, પૂજા કીજે લાલ જિનવરની .
શિવમંદિર નિસરણી //પૂજાવી એ આંકણી //. નામ ગોત્ર જિનવરનાં કાને, સુણતાં પાપ પલાય // તે જિનવરની ભાવે પૂજા, કરતાં શિવસુખ થાય છે પૂજા || 1 || જિન આણા રંગી ગુણી સંગી, આંગી જેહ રચાવે || સકલ વિભાવ અભાવ કરીને, જિનવર લીલા પાવે | પૂજાવા ર || શ્રેણિકરાયે વીર નિણંદની, ભકિત કરી બહુ માને // તીર્થંકર પદ નિર્મળ બાંધ્યું, જિનપૂજા પ્રણિધાને | પૂજા || ૩ || નમનાભિગમને વંદન કરણી, થય થઈ મંગલ સાર || ભાવ સ્થાપના જિનને કરતાં, લહીએ ભવજલ પાર | પૂજા | ૪ || દશા સૂત્રનાં દશ અજયણાં, ગુરુ મુખ પદ્મથી જાણી // રૂપવિજય કહે સંયમ સાધો, વરવા શિવ પટરાણી || પૂજા || ૫ |
એ હૂ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોરચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક - શ્રીમતે શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા //
૩૭
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org