Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ ષષ્ઠ શ્રી મહાનિશીથ સૂત્ર પૂજા ૩૯ || દુહો || મહાનિશીથ સિદ્ધાંતમાં, મુનિમારગ નિરધાર ॥ વીર જિણંદ વખાણિયો, પૂજું તે શ્રુત સાર ।। ૧ । ।। ઢાળ છઠ્ઠી ।। મુજરો લ્યોને ઝાલિમ જાટણી રે.... એ દેશી ।। શ્રી જિનરાજને જાઉં ભામણે` રે, જાસ સુરાસુર ખાસ II સેવા સારે રે તારે આપને રે, નિર્મળ સમકિત જાસ | શ્રી જિન૦ || ૧ || દુવિહા પૂજા ભાખી સૂત્રમાં રે, દ્રવ્ય ને ભાવથી ખાસ । ભાવ પૂજા સાધક સાધુ ભલા હૈ, ગૃહીને દોય ઉલ્લાસ | શ્રી જિન। ૨ ।। દાનાદિક સમ જિન પૂજના રે, બારમો સ્વર્ગ નિવાસ ॥ ભાવ પૂજાથી શિવસુખ સંપજે રે, કહે જિન આગમ ખાસ ।।શ્રી જિનવાણ તિગ પણ અડ નવ સત્તર પ્રકારથી રે, એકવીસ અડસય ભેદ ।। ભકિત યુકિતથી જે પૂજા કરે રે, ન લહે તે ભવ ખેદ ।। શ્રી જિન૦ | ૪ || જિનવર ને જિનઆગમ પૂજતાં રે, કર્મ કઠિન ક્ષય થાય II તીરથપતિપદ પામી નિર્મળું રે, સાદિ અનંત પદ ઠાય ।।શ્રી જિન૦ | ૫ | ખિમાવિજય જિન૨ાજે ભાખિયું રે, ઉત્તમ નિજ મુખ પદ્મથી ખાસ II મહાનિશીથ સૂત્ર તે પૂજતાં રે, રૂપવિજય સુખ વાસ | શ્રી જિન∞ ॥ ૬ ॥ Jain Education International ૧. ઓવારણાં, આ શ્રી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી મહાનિશીથસૂત્રાય વાસક્ષેપાદિકે ચયજામહે સ્વાહા ।। ૪૨ For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76