Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પંચમ શ્રી લઘુનિશીથ સૂત્ર પૂજા ૩૮
દુહો લઘુ નિશીથમાં સાધુનો, ઉત્તમ કહ્યો આચાર //
ધન્ય તેહ અણગારને, જે ધરે નિરતિચાર / ૧ /
ઢાળ પાંચમી | આવો હરિ લાસરિયા વાલા.... એ દેશી /
જગદ્ગુરુ જિનવર જયકારી, સેવા તુમે ભાવે નરનારી II
આસાયણ ચોરાશી વારી | જગ ૧|
જલ ચંદન કુસુમ કરિયે, ધૂપ દીપ અક્ષત ધરિયે
નૈવેદ્ય ફળ આગળ કરિયે // જગ0!! ૨ //
થય થઈ ભાવ પૂજા સારી, નાટક ગીતથી મનોહારી //
ત્રિધા શુદ્ધિ કરે હિતકારી // જગ| ૩
ભાવથી ભવ્ય પૂજા કરશે, તે ભવસાયરને તરશે
સરસ શિવસુંદરીને વરશે // જગ0 | ૪ ||
વિશે ઉદ્દેશાથી સાર, સૂત્ર નિશીથ છે મનોહાર છે.
ભણી લો રૂપવિજય પાર || જગ | પ
૧. દ્રવ્ય પાઠાંતર.
ઓ હ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી લઘુનિશીથસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા!
૪૧
પરિચય માટે જુઓ છેલ્લે
૨૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76