Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 54
________________ ચતુર્થ શ્રી પિડનિર્યુકિતસૂત્ર પૂજા ૪૩ | દુહો ક્રોધ માન માયા તજી, લોભ ન જાસ લગાર // શુદ્ધ ઉછ આહાર લે, વંદુ તે અણગાર / ૧ //. / ઢાળ ચોથી II દેહું દેહું નણંદ હઠીલી – એ દેશી I જય જય જિનવર જયકારી, જસ મૂરતિ મોહનગારી રે ! ભવિ પૂજિયે જિનરાજા જિમ લહિયે શિવસુખ તાજાં રે / ભવિ૦ || અશોકથી શોક નિવારે, સંસાર સમુદ્રથી તારે || ભવિ૦ | ૧ | પંચવરણી કુસુમ વરસાવે, સુર ભકિતયે સમતિ પાવે રેભવિ૦ | વાંસલિયે સમસર પૂરે, નિજ આતમ તમ કરે દૂરે રે ! ભવિ૦ / ૨ // ઉજવલ ચામર સોહતા, પરષદ જન મન મોહંતા રે | ભવિ૦ || સિંહાસન આસનકારી, પ્રભુદર્શનની બલિહારી રે | ભવિ૦ / ૩ // ભામંડલ રવિ સમ સોહે, દેવ દુંદુભિ જન મન મોહે રે. ભવિ૦ || ત્રણ છત્ર પ્રભુ શિરે ધારે, ત્રણ જગતની આપદા વારે રેભવિ૦ || ૪ || પિંડનિરજુગતિ પરકાશી, જિન ઉત્તમ ગુણની રાશિ રે II ભવિ૦ || શ્રી પદ્મવિજય ગુરુ શિષ્ય, કહે રૂપ નમો જગદીશ રે ભવિ૦ | પI/ ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી પિંડનિયુકિતસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ૪s પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76