Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 55
________________ | શ્રી બે ચૂલિકા સૂત્ર પૂજા | કે પ્રથમ શ્રી નંદિસૂત્ર પૂજા || ૪૪ | દુહો મઇ સુઅ ઓહિમણપજજવા, પંચમ કેવળના / નંદિસૂત્ર માંહે કહ્યાં, પૂજે તે સુહ ઝાણ // ૧ / // ઢાળ પહેલી ! સરોવર પાણી હું ગઈ, મા મોરી રે, સન્મુખ મળીયો કાન, ગાગર ફોરી રે – એ દેશી / જિનવર જગગુરુ જગઘણી, ઉપકારી રે તમે પૂજો ધરી મન રંગ, મળી નરનારી રે ! સમવસરણમાં સોહતા ઉ0 નિર્મમ જેહ નિઃસંગ જગત ઉપકારી રે // ૧ / મતિ શ્રુત નાણના જાણિયે ! ઉ0અડવીસ ચઉદશ ભેદ / જ0 || અવધિ ષડ ભેદે લાહો || ઉ0 | દુગ મણપજજવ ભેદ / જ૦ || ૨ // ક્ષાયિકભાવે કેવલી | ઉ0ો લોકાલોકના જાણ // જO || ચાર જ્ઞાનની જે પ્રભા ઉો એહમાં તસ મંડાણ // જ૦ || ૩ .. સેવો બાવો ભાવથી ઉ0ો ગાઓ જિનગુણ ગીત / જ0 | ભાવના ભાવો ભાવશું || ઉ૦. ભક્તિ કરી ધરી પ્રીત / જો ૪ / નાણ નાણીની પૂજના // ઉ0 | કરતાં કહીએ નાણ જ0 | નિંદીસૂત્રની પૂજના | ઉ0ો કરો ભવિયણ સુહ ઝાણ | જ0 | પI/ જિન ઉત્તમ પદ પદ્મની | ૧૦ | પૂજા કરો ઘરી રાગ છે જ0 | રૂપવિજય પદ સંપદા || 30 || પામો નિત્ય અથાગ છે જ૦ || ૬ || હૂ શ્ર પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી નંદિસૂત્રસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76