Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ ચતુર્થ શ્રી જીવકલ્પ છેદસૂત્ર પૂજા ૩૭ | દુહો જીતકલ્પ સૂત્રે કહ્યો, આલોયણ અધિકાર // શ્રી જિનરાજે જીવનો, કરવા ભવ નિસ્તાર / ૧ // // ઢાળ ચોથી II નંદ સલુણા નંદના રે લોલ, તમે મને નાંખી ફંદમાં રે લોલ - એ દેશી / શ્રી જિનરાજ પૂજા કરો રે લોલ, પ્રાયશ્ચિત્ત સવિ પરિહરો રે લોલ II વિનય કરીને બાઇયે રે લોલ, મધુર સ્વરે ગુણ ગાઇયે રે લોલ / ૧ // આણાયે કરણી કરે રે લોલ, તે પ્રાણી ભવજળ તરે રે લોલ || . અવિધિ દોષને ઇંડિયે રે લોલ, વિધિયોગે સ્થિર કંડિયે રે લોલ ૨ / દોષ તજી નિજ દેહથી રે લોલ, આલોયણ કરી નેહથી રે લોલ || પડિકકમણે અઘ વારિયે રે લોલ, મીસ વિવેગમન ઘારિયે રે લોલ ૩ કાઉસ્સગ્ગ અઘ ટાળિયે રે લોલ, તપ કરી પાતક ગાળિયે રે લોલ || છેદ તથા મૂલજાણિયે રે લોલ, અણવઠ્ઠિયપદ માણિયે રે લોલ ૪ પારંચિત દશમો વળી રે લોલ, કહે જિન ગણધર કેવળી રે લોલ !' જિનઆણા પૂજા દયા રે લોલ, કરી ઉત્તમ શિવપદ ગયા રે લોલ ! પ. જીતકલ્પ જે જાણશે રે લોલ, તે હઠવાદ ન તાણશે રે લોલ || શ્રી ગુરુ પાવિજય કહી રે લોલ, વાણી રૂપવિજય લહી રે લોલ || ઓ હુ શ્ર પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી જીવકલ્પસૂત્રાય વાસપાદિક ય યજામહે સ્વાહા. ४० પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76