Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ દ્વિતીય શ્રી બૃહત્કલ્પસૂત્ર પૂજા ૩૫ // દુહો. બૃહત્કલ્પમાં ભાખિયા, મુનિવરના આચાર // કલ્યાકલ્પ વિભાગથી, શ્રી જિનવરે નિરધાર || ૧ || _/ ઢાળ બીજી . ના કરીયેજી નેડો ના કરીયેજી, નિગુણાશું રે નેડો ના કરીએ એ... દેશી / નિત્ય કરિયેજી પૂજા નિત્ય કરિયેજી, વિધિયોગે રે પૂજા નિત્ય કરિયે || ભવસાયર જિમ ઝટ તરિયેજી | વિધિવી એ આંકણી છે : તદ્ગતચિત્ત સમય અનુસાર, ભાવ ભકિત મન અનુસરિયેજી વિધિના સંવર યોગમાં ચિત્ત લગાઈ, ષટુ પલિમંથ દૂર કરિયેજી વિધિ |૧| સંયમનો પલિમંથ કુકુઇતા, મુખરપણું દૂરે કરિએજી | વિધિવે છે સત્ય વચન પલિમંથ મુખરતા, તજી સંયમ રમણી વરિયાવિધિનારા વસુલોલ ઈરજા પલિમંથુ, મુનિજન નિત નિત પરિહરીએજી વિધિવતા તૈતિણિક એષણા પલિમથુ, સત્ય વચન વ્રત વિખરિયેજી વિધિનારૂા. ઈચ્છાલોલ મુત્તિ પલિમથુ, મુનિવર મન નહિ આચરિયેજી / વિધિ ભજનિયાણ મોક્ષ પલિમંથ,તજી જિન આણા શિર ધરિએજી વિધિoliા જેન આણાધારી મહામાહણ, ભવસાયર હેલે તરિયેજી | વિધિ0 | વ્ય પૂજા આરાધક શ્રાવક, ભાવિક સુરપદ અનુસરિએજી વિધિવનાપા જન ઉત્તમ પદ પદ્મ પૂજનથી, નવયૌવન શિવવહુ વરિયેજી | વિધિ0 || હિત્કલ્પ આચરણ કરતાં, રૂપવિજય ભવજળ તરીયેજી / વિધિ દશા. . વિદ્ધ ૨. લોભ ૩. આરાધન-પાઠાંતર ઓં દ્દ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી બૃહત્કલ્પસૂત્રાય વાસક્ષેપાદિકે ચ યજામહે સ્વાહા ૩૮ પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76