SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ || દેશ પયજ્ઞા પૂજા || પ્રથમ શ્રી ચઉસરણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૪ || દુહો || શ્રુતધર વી૨ જિણંદના, ચઉદ સહસ અણગાર ॥ પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઇન્ના ચઉદ હજાર ॥ ૧ ॥ સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશનો પડઘોષ તે આગમને પૂજતો, કરે પુણ્યનો પોષ ॥ ૨ ॥ ।। ઢાળ પહેલી || જગજીવન જગવાલહો–એ દેશી II ચારિત્ર શુદ્ધ આરાધના, સામાયિકથી થાય લાલ રે ।। સાવદ્ય યોગને છાંડતાં, પાતક દૂર પલાય લાલ રે || ચા. II ૧ || દર્શનાચારની શુદ્ધતા, ચઉવીસન્થે થાય લાલ રે । ગુણ ગાતાં જિનરાજના, સમકિત દૂષણ જાય લાલ રૈ ।। ચા. ॥ ૨ ॥ જ્ઞાન દર્શન ચારિત્રના, આરાધક ગુરુરાય લાલ રે ।। દ્વાદશધા વંદન કરી, પૂજજે શ્રી ગુરુરાય લાલ રૈ ।। ચા. ।। ૩ ।। અતિક્રમ વ્યતિક્રમ વ્રતતણાં, દર્શન ચરણને નાણ લાલ રે ।। તેહનાં દૂષણ છંડિયે, પડિક્કમણું તે જાણ લાલ રૈ ।। ચા. ॥ ૪ ॥ વ્રણ રૂઝે જેમ પટ્ટિએ, તિમ કાઉસગ્ગે દોષ લાલ રે ।। પડિકકમતાં બાકી રહ્યા, કરીજે તેહનો શોષ લાલ રે ।। ચા. ।। ૫ ।। ગુણ ધારણ કરવા ભણી, કરજે દશ પચ્ચક્ખાણ લાલ રે ।। વીર્યાચાર વિશુદ્ધતા, કરી સઘલે સુહઝાણ લાલ રે । ચા. ॥ 5 ॥ ચઉશરણે જિનરાજની, પૂજના કરશે જેહ લાલ રે । જિન ઉત્તમ પદ પદ્મની, રૂપવિજય લહે તેહ લાલ રે ! ચા. || ૭ | * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી ચઉસરણ પયજ્ઞાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।। Jain Education International ૨૭ For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org
SR No.002169
Book TitlePistalisa Agam Pooja tatha Parichay
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Canon, Agam, M000, & M001
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy