________________
દ્વાદશ | શ્રી વનિદશા ઉપાંગસૂત્ર પૂજા | ૨૩
| દુહો
ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન માં નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉપપન્ન / ૧ / વહિનદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર ! કરજોડી તેહને સદા, વંદુ વાર હજાર / ૨ //
// ઢાળ બારમી / વંદો વીર જિનેશ્વર રાયા-એ દેશી
પૂજો રે ભવિયા જિન સુખદાયી, જે અકોહી અમારી રે !
અવિનાશી અકલંક મનોહર, તિન ભુવન ઠકુરાઈ રે || પૂજ૦ |૧
નેમિ જિનેશ્વર વચન અમૃત રસ, પીવા બુદ્ધિ ઠરાઈ રે ! નિષદ કુમારાદિક મુનિ દ્વાદશ, લિયે સંયમ લય લાઈ રે //પૂજોનારા, અગિયાર અંગ સુરંગ ભણીને, ચરણ કરણ થિર ઠાઈ રે || સરવારથ-સિદ્ધ થયા સુરવર, લવસત્તમિયા જાઈ રે | પૂજો || ૩ |
બાર અજઝયણે વહિનદશામેં, કહે સોહમ સુખદાયી રે |
એ આગમને પૂજો ધ્યાવો, ગાવો હરખ ભરાઈ રે પૂજો || ૪ ||
સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, પદ્મવિજય ગુરુ પાણી રે ! અનુભવ યોગે રૂપવિજય ગણિ, આગમ પૂજા ગાયી રે | પૂજોવા ૫ // -
ઓ હ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વહિનદશા ઉપાંગસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા !
-
૨૬
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org