________________
એકાદશ શ્રી પુષ્કચૂલિયા ઉપાંગસૂત્ર પૂજા ૨૨
|| દુહો
પુચૂલિયા સૂત્રમાં, શ્રી વૃતિ કીર્તિ બુદ્ધિા દશ દેવી જિન ભકિતથી, લગતે ભવે લહે સિદ્ધિ / ૧ /
/ ઢાળ અગીયારમી ખતરાં દૂર કરના, ધ્યાન શાંતિજીકા ઘરના-એ દેશી // જિન પૂજા ભવતરણી, પૂજા ભવતરણી, શિવમંદિર નિસરણી પૂજાવા
જલ ચંદન કુસુમાવલી વરણી, ધૂપ દીપતતિ કરણી || પૂજાવ . ૧|| અક્ષત નૈવેદ્ય ફલર્સે વરણી, ભવસાયર ઉતરણી II પૂજા !
સમકિત ધારીકું આચરણી, કુમતિકું રવિ ભરણી પૂજાવા ર // સિરી હિરી ધૃતિ દેવી આચરણી, અવિધિ દોષ નીઝરણી | પૂજા) //
બત્રીસબદ્ધ નાટકની કરણી, કરી શિવ લાડી વરણી પૂજા | ૩ || અવિધિ આશાતના દોષની ખરણી, સંવર નૃપની ઘરણી પૂજા) I ભાવ થકી નિત્ય નિત્ય આચરણી, ચઉપંચમગુણ ઠરણી | પૂજા |૪ || કાઉસ્સગ્નધ્યાને મુનિકે વરણી, પાપ સંતાપની હરણી || પૂજા | શ્રી ગુરુ પદ્મવિજય મુખ વરણી, રૂપવિજય સુખ કરણી | પૂજા || ૫ |
૧. ભરણી નક્ષત્રનો સૂર્ય આંખ ન મંડાય તેવો હોય છે. ૨. ગૃહિણી.
ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોછેદક, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક- શ્રીમતે શ્રી પુષ્કચૂલિયા ઉપાંગસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા.
૨૫
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org