________________
દશમ
શ્રી પયિા ઉપાંગ સૂત્ર પૂજા ૨૧ || દુહો
પુલ્ફિયા સૂત્રની પૂજના, કરજો પંચ પ્રકાર ।। જૈનાગમની પૂજના, શિવસુખ ફળ દાતાર || ૧ || ।। ઢાળ દશમી |
બાચકે બાચકે પૂણી આપે, વહુ ચૂલામાં ચાંપે રે,મોરી સહી રે સમાણી–એ દેશી।।
જિનવર શ્રી મહાવીરને વંદી, સુરિયાભ પરે આણંદી રે સમકિત ગુણધારી ॥ જિન ઉત્તમ મુખપદ્મની વાણી, સાંભળી હિયડે હરખાણી રે ।।સમ||૧|| સોહમ દેવલોકની વસનારી, બહુપુત્રિકા દેવી સારી રે || સમ૦ ।। બત્રીશબદ્ધ નાટક મંડાણ, કરે જિનગુણને બહુમાન રે || સમ૦ | ૨ | દેવકુમર કુમરી તિહાં નાચે, જિન મુખડું જોઇ જોઇ માચે રે II સમ∞ II નાચે ઠમક ઠમક પદ ધરતી, તત થેઇ થેઇ નાટક કરતી રે ।।સમાના તાલ કંસાલ મુરજ ડફ વીણા, સારંગીના સ્વર ઝીણા રે । સમO II ભેરી શ્રીમંડલ શરણાઇ, સ્વરમાં જિનવર ગુણ ગાઇ રે ।। સમ∞ ॥ ૪ ॥ સમકિત કરણી ભવજળ તરણી, શિવમંદિર નિસરણી રે II સમO II બહુપુત્તિયા દેવી ભવ તરશે, ત્રીજે ભવે શિવસુખ વરશે રે ।।સમા ૫ || પુલ્ફિઆ સૂત્રનાં દશ અજયણાં, એ તો શ્રી જિનરાજના વયણાં રે IIસમા પૂજે ભાવે જે નરનારી, તે રૂપવિજય પદ ધારી રે
|| સમ૦ || $ ||
* ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી પુલ્ફિયા ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ||
Jain Education International
૨૪
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org