Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ દ્વિતીય શ્રી આઉર પચ્ચકખાણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૫ | દુહો રાગ દ્વેષને છેદજે, ભેદજે આઠે કર્મ || સ્નાતક પદને અનુસરી, ભજજે શાશ્વત શર્મ / ૧ // !! ઢાળ બીજી II // ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્વાન-એ દેશી / દેશવિરતિ ગુણઠાણમેં રે, વરતે શ્રાવક જેહ // આણંદાદિકની પરે રે, તજે મિથ્યાત્વને તેહ / ૧ છે. સુગુણ નર, પૂજો શ્રી જિનદેવ – એ આંકણી | બારે વ્રતના પરિહરે રે, પ્રત્યેકે અતિચાર || કરમાદાન પન્નર તજી રે, સમકિતના પંચ છાર !સુ. / ૨ // જ્ઞાન દર્શન ચારિત્રના રે, તપ વિરજના જેહ // - અતિચાર અલગા કરી રે, ભજ જિનવર ગુણગેહ સુ. | ૩ || પારંગત પદ પૂજીયે રે, તજી ત્રેસઠ દુર્ગાન || ઇન્દ્રિય કષાયને ઝીપીને રે, પામે સમકિતજ્ઞાન | સુ.૪ આઉર પચ્ચકખાણ સૂત્રની રે, કરે આરાધના જેહ | ત્રીજે ભવે શિવ સંપદા રે, નિશ્ચય પામે તેહ // સુ. / પ . તેણે એ સૂત્રની પૂજના રે, કરજો ધરી સુહ ઝાણ || રૂપવિજય કહે પામજો રે, શાશ્વત સુખ નિર્વાણ // સુ. | ૧. ૩ દુર્બાન અજ્ઞાન, અનાચાર વગેરે આઉર પચ્ચકખાણ સૂત્રમાં વર્ણવ્યા છે. ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે આઉર પચ્ચખાણ પયગ્રાસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ! ૨૮ ૨૮ પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76