Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ તૃતીય શ્રી મહાપચ્ચક્ખાણ પયત્ના સૂત્ર પૂજા ૨૬ || દુહા|| મહાપચ્ચક્ખાણ પયત્નમાં, પંડિત વીરજવંત ।। અનશન શુદ્ધ આરાધતાં, હોય મુનિ શિવવધૂકંત || ૧ || ।। ઢાળ ત્રીજી ।। આવો હિર લાસરીયા વાલા-એ દેશી ।। પૂજા જિનરાજતણી કરીએ, ચોરાશી આશાતના હરીયે, જુગતિથી અષ્ટ દ્રવ્ય ધરીયે || પૂજા. ॥ ૧ ॥ આણા શ્રી જિનવરની કરિયે, મિથ્યા શ્રુત દૂરે પરિરિયે, જિનાગમ પૂજા અનુસરિયે || પૂજા. || ૨ || દર્શન જ્ઞાન ચરણ જેહ, સંયમ તપ સંવર ગેહ, કહી જિન ભાવપૂજા એહ || પૂજા. || ૩ || મુનીશ્વર તેહના અધિકારી, નિયાણા નંદના પરિહારી, ૧ નમો નમો સંયમ ગુણધારી || પૂજા. || ૪ || સંવ૨મેં મન જાસ ૨મે, ક્રોધ દાવાનલ તાસ શમે, તેહને અણસણ તીનં ગમે || પૂજા. ॥ ૫ ॥ પંચપરમેષ્ઠિની પૂજા, જે ક૨ે તસ પાતક ધ્રૂજયાં, કર્મ અરિ સાથે તે ઝૂઝયા || પૂજા. ॥ ૬ ॥ જિન ઉત્તમ પૂજન કરિએ, તસ પદ પદ્મને અનુસરિયે, રૂપવિજય શિવપદ વરીયે ॥ પૂજા. | ૭ || ૧. નવ, ૨. ભત્તપરિક્ષા, ઇંગિની, પાદપોપગમન. ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી મહાપચ્ચક્ખાણ પયજ્ઞાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।। Jain Education International ૨૯ For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76