________________
।। ઢાળ પહેલી
નીલુડી રાયણ તરુ તળે રે, સુણો સુંદરી - એ દેશી ।।
વર્ધમાન ગુણ આગરુ`; અરિહંતાજી.
વર્ધમાન જીનભાણ; ભગવંતાજી.
મહસેન વનમાં સમોસર્યા; અરિહંતાજી.
ચવિહ સુર મંડાણ; ભગવંતાજી ॥૧॥
માધવ શુદિ એકાદશી; અરિહંતાજી.
૩
પ્રથમ યામ ગુણધામ; ભગવંતાજી.
ત્રિપદીયે અર્થ પ્રકાશીયો; અરિહંતાજી.
ગણિ રચે સૂત્ર તે ઠામ; ભગવંતાજી. ॥૨॥
આચારાંગે વખાણીયા; અરિહંતાજી.
સુઅખંધ દોય તે ખાસ; ભગવંતાજી.
પણવીસ અજયણાં ભલાં; અરિહંતાજી.
Jain Education International
કરે અન્નાણનો નાશ; ભગવંતાજી. ॥૩॥
અર્થ અનંત ભંડાર; ભગવંતાજી. પૂજી લહો ભવપાર; ભગવંતાજી. ।।૪।।
વાણી અમૃત ખાણ; ભગવંતાજી.
અઢાર સહસ પદે ભર્યું; અરિહંતાજી.
નિશ્ચય નાણ ચરણ ભર્યું; અરિહંતાજી.
જિન ઉત્તમ મુખ પદ્મની; અરિહંતાજી.
રૂપવિજય કહે પૂજતાં; અરિહંતાજી.
લહીએ શિવપુર ઠાણ; ભગવંતાજી. ॥૫॥
૧. ઘર ૨. વૈશાખસુદિ ૩. પહોર
એં મૈં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે આચારાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા
પરિચય માટે જુઓ છેલ્લે
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org