________________
પંડિત શ્રી રૂપવિજયજી કૃત શ્રી પિસ્તાલીસ આગમની પૂજા
એકાદશ અંગપૂજા પ્રથમ શ્રી આચારાંગસૂત્ર પૂજા ૧ (રચના : વિ.સં. ૧૮૮૫ અમદાવાદ.)
દુહા ભવિક જીવ હિતકારિણી, સ્યાદ્વાદ જસ વાણી
તે પરમાતમ પ્રણમિયે, વિમલ અનંત ગુણખાણી II જિનમુખ પદ્મદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ;
| મુનિ માલણ ઝીલે સદા, અર્થ પીયે ગૃહી ચંગારા મિથ્યાતમ ભર ટાળવા, જિનવર અભિનવ સૂર;
તસ ગો-ભરશ્રુત પૂજીને, પામો સમકિત નૂર .lal જિનવર જિન આગમ તણી, પૂજા કરે ઘરી ભાવ;
તે ભવિયણ ભવજલ તરી, પામે શુદ્ધ સ્વભાવ ૪ો. તિગ પણ અડનવ‘ભેદથી, સત્તર એકવીસ ભેદ;
અષ્ટોત્તરી પૂજા કરી, કાળો, ભવિ ભવખેદ એપો અષ્ટ પ્રકારે પૂજીયે, જિન આગમ ઘરી ભાવ;
અષ્ટમ ગતિને પામવા, જ્ઞાન છે અભિનવ દાવા વાસ વસુ અક્ષત કુસુમ", ધૂપદીપ’ મનોહાર;
નૈવેદ્ય ફળ પૂજા કરી, પામો ભવિ ભવપાર શા તીર્થપતિ નમે તીર્થને, તીર્થ તે દ્વાદશ અંગ;
તે સેવી જિનપદ લહે, શ્રી જયંત નૃપ ચંગ રાઠવા ૧.બ્રાહ્મણ ૨. કિરણનો સમૂહ = વાણીનો સમૂહ ૩. દેવ-દેવી, નર-સ્ત્રી, તિર્યંચ નર-માદા, નારક એ સાત અને આઠમી ગતિ તે મોક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org