________________
દ્વિતીય શ્રી સૂયગડાંગસૂત્ર પૂજા ૨ || દુહો ||
સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ ॥ પૂજો ધ્યાવો ભવિજના, ઝીલો જ્ઞાન તરંગ ॥૧॥
II ઢાળ બીજી || ગોવાછરૂ ચારતો આહિરનો અવતાર, રૂડું ગોકળિયું-એ દેશી
બીજું અંગ આરાધીયે, સૂયગડાંગ જેહનું નામ આગમ એ રૂડો
સુઅખંધ દોય સોહામણા, સોહે અતિ અભિરામ આ. ।। ૧ || સ્યાદ્વાદ વાણી ભર્યાં, અજઝયણાં તેત્રીસ આ.
સ્વપર સમયની વારતા, ભાખી શ્રી જગદીશ આ. ।। ૨ ।।
૧ પાખંડી
૧
કુ – પાવયણી " દાખિયા, ત્રણશેં ત્રેશઠ ભેદ આ.
તે ઠંડી એ શ્રુત ગ્રહો, સમકિત આત્મ અભેદ આ. ।। ૩ ।। આર્દ્રકુમાર મુનિ પરે, નિર્મળ કરજો ચિત્ત આ.
ત્રિકરણ યોગ સમારીને, પૂજજો આગમ નિત્ય આ. ॥ ૪ ॥ જ્ઞાને જ્ઞાતા જ્ઞેયનો, જાણે સ્વપર સ્વભાવ આ.
જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીએ તજાય વિભાવ આ. ॥ ૫॥
* હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે સૂયગડાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા II
Jain Education International
૩
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.brg