Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ નવમ શ્રી કષ્પવર્ડસિયા ઉપાંગ સૂત્ર પૂજા ૨૦ | | દુહો કણ્ડવડસિયા સૂત્રમાં, જે ભાખ્યા અણગાર ! તસ પદ પદ્મ વંદન કરૂં, દિવસમાંહે સો વાર ૫ ૧ | / ઢાળ નવમી // સખી પડવા તે પહેલી જાણો રે-એ દેશી II શાસનપતિ વીર નિણંદ રે, સુણી દેશના મન આણંદ રે, લહ્યા ચારિત્ર ગુણ મકરંદ | વાલા હો, સાંભળો જિન વાણી રે, આગમ અનુભવ રસ ખાણી || વા.આ. ૧// શ્રેણિકસુત કાલકુમાર રે, પમુહા દશ મહા સુઝાર રે, નંદન તેહના દશ સાર વા. આ. // ૨ / પદ્માદિક દશ ગુણ ભરિયા રે, સંયમ રમણીને વરિયા રે, ભવસાયર પાર ઉતરિયા // વા. આ. || ૩ || જેણે માયા મમતા છોડી રે, એ તો સંયમ રથના ઘોરી રે, વરશે શિવસુંદરી ગોરી | વા. આ. || ૪. નાક નવમ અગ્યારમો છંડી રે, દશ દેવલોકે રઢ મંડી રે, થયા સુરવર પાપને ખંડી // વા. આ. / ૫ // વિદેહે પરમ પદ વરશે રે, એ સૂત્રને જે અનુસરશે રે, તે ભવસાગર તરશે // વા. આ. / ૬I શ્રી પદ્મવિજય ગુરુરાયા રે, સેવાથી આગમ પાયા રે, કવિ રૂપવિજય ગુણ ગાયા // વા. આ. | ૭ || ૧. દેવલોક હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી કષ્પવર્ડસિયા ઉપાંગસુત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ! ૨૩ પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76