Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પાવન પંચમ અંગમાં, પ્રશ્ન છત્રીશ હજાર ગૌતમ ગણધરે પૂછિયા, વીર કહ્યા નિરધાર ॥૧॥
।। ઢાળ પાંચમી ।। મારૂં મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે-એ દેશી II ભવિ તુમે પૂજો રે ભગવતી સૂત્રને રે, વિવાહ પન્નત્તિ નામ ।। પંચમ અંગે એ પંચમ ગતિ દિયે રે, ચરણ કરણ ગુણઠાણ II ભવિ. ॥૧॥ એક સો આડત્રીશ શતકે સોહતું રે, વળી બેંતાલીશ ધાર ઉદ્દેશા ઓગણીશર્સે ઉપરે રે, પચ્ચીસ છે નિરધાર સહસ ચોરાશી પદવૃંદે કરી રે, સોહે સૂત્ર ઉદાર
|| વિ. ॥૨॥
વિવિધ સુરાસુર નર નૃપ મુનિવરે રે, પૂછયા પ્રશ્ન પ્રકાર ।। ભવિ, IIII ડ્ દ્રવ્ય ચરણ કરણ નભ કાલના રે, પજવ ને પરદેશ
૧
અસ્તિ નાસ્તિતા સ્વપર વિભાગથી રે, ભાખ્યા અર્થ વિશેષ ભવિ. ॥૪॥ ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય વળી રે, ચાર પ્રમાણ વિચાર ॥
લોકાલોક પ્રકાશક જિને કહ્યા રે, પ્રશ્ન છત્રીશ હજાર | વિ. ॥૫॥ શ્રદ્ધા ભાસન રમણપણું કરી રે, સાંભળો સૂત્ર ઉદાર ॥ ત્રિવિધ ભકિત કરી પૂજો સૂત્રને રે, મણિ મુકતાફળે સાર II ભવિ. IS સોનામહોર સહસ છત્રીશથી રે, સંગ્રામ સોનીએ સાર ।। રૂપવિજય કહે પૂજયું ભગવતી રે, તિમ પૂજો નર નાર | વિ. II||
પંચમ શ્રી ભગવતી અંગસૂત્ર પૂજા || દુહો ||
* ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે ભગવતીસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।
૧. પ્રદેશ.
Jain Education International
S
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76