Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એકાદશ શ્રી વિપાક અંગ પૂજા ૧૧
| | દુહો
બાંધ્યા યોગ કષાયથી, કર્મ અશુભ શુભ જેહ જિન જૈનાગમ સેવથી, ક્ષય કરી લો શિવગેહ // ૧ /
I ઢાળ અગિયારમી / ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું–એ દેશી II અંગ અગ્યારમું શ્રી જિનવરે કહ્યું, ભવિજનને હિતકાજ | મુનીસર .. ઈદ્રિય કષાય પ્રમાદને પરિહરી, લહો શાશ્વત શિવરાજ મુની ૧
- શ્રી જિન પૂજો પ્રેમે ભવિજના છે એ આંકણી II અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયની, સાધ્યપદે રહ્યા સાધુ // મુની || દર્શન ના ચરણ તવ સેવના, કરી લટો સુખ અગાધ મુનીવાશ્રીરા કર્મ શુભાશુભ ઉદયથી જીવને, સુખ દુઃખ પ્રગટે રે અંગ / મુની જ્ઞાન ધ્યાન તપ સંયમ સાધના કરી લટો સુખ અભંગ //મુનીનાશ્રી પુણ્ય પાપ ફળ ત્યજવાં જીવને, ભજવો સંવર ભાવ // મુનીd || સિદ્ધિ સંસાર પદારથ ઉપરે, સમપરિણામનો દાવ મુનીવતા શ્રી ૪ પુણ્ય પાપ પડિ સવિ ક્ષય કરી, દૃષ્ટિ પ્રભા પરા ધાર // મુની || જિન ઉત્તમ મુખ પદ્મની દેશના, સુણી લો ચિદરૂપ સારો/મુનીવાશ્રીપા. સુઅબંધ દોય અજયણાં વશ છે, પદ સંખ્યા સુણો સાર // મુનીવે || એક કોડી લાખ ચોરાશી ઉપરે, સહસ બત્રીસ ઉદાર મુનીવતા શ્રી II
હ્રીં શ્રી પરમપુષ્કાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વિપાકાંગસુત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
.
For Private & Personal Use Only For private
www.jainelibrary.org

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76