SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ શ્રી વિપાક અંગ પૂજા ૧૧ | | દુહો બાંધ્યા યોગ કષાયથી, કર્મ અશુભ શુભ જેહ જિન જૈનાગમ સેવથી, ક્ષય કરી લો શિવગેહ // ૧ / I ઢાળ અગિયારમી / ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું–એ દેશી II અંગ અગ્યારમું શ્રી જિનવરે કહ્યું, ભવિજનને હિતકાજ | મુનીસર .. ઈદ્રિય કષાય પ્રમાદને પરિહરી, લહો શાશ્વત શિવરાજ મુની ૧ - શ્રી જિન પૂજો પ્રેમે ભવિજના છે એ આંકણી II અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયની, સાધ્યપદે રહ્યા સાધુ // મુની || દર્શન ના ચરણ તવ સેવના, કરી લટો સુખ અગાધ મુનીવાશ્રીરા કર્મ શુભાશુભ ઉદયથી જીવને, સુખ દુઃખ પ્રગટે રે અંગ / મુની જ્ઞાન ધ્યાન તપ સંયમ સાધના કરી લટો સુખ અભંગ //મુનીનાશ્રી પુણ્ય પાપ ફળ ત્યજવાં જીવને, ભજવો સંવર ભાવ // મુનીd || સિદ્ધિ સંસાર પદારથ ઉપરે, સમપરિણામનો દાવ મુનીવતા શ્રી ૪ પુણ્ય પાપ પડિ સવિ ક્ષય કરી, દૃષ્ટિ પ્રભા પરા ધાર // મુની || જિન ઉત્તમ મુખ પદ્મની દેશના, સુણી લો ચિદરૂપ સારો/મુનીવાશ્રીપા. સુઅબંધ દોય અજયણાં વશ છે, પદ સંખ્યા સુણો સાર // મુનીવે || એક કોડી લાખ ચોરાશી ઉપરે, સહસ બત્રીસ ઉદાર મુનીવતા શ્રી II હ્રીં શ્રી પરમપુષ્કાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વિપાકાંગસુત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International . For Private & Personal Use Only For private www.jainelibrary.org
SR No.002169
Book TitlePistalisa Agam Pooja tatha Parichay
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Canon, Agam, M000, & M001
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy