________________
તે અંગપૂજા ઉપર કલશ ને
ગાયા ગાયા રે જિનરાજ ભગતિરસે ગાયા, શ્રી જિનરાજની પૂજા કરતાં, મનુઅજનમ ફળ પાયા રે જિનરાજ ભગતિરસે ગાયા – એ આંકણી અગિયાર અંગના અર્થ ત્રિપદીએ, ગણધરને સમજાયા | તે આગમની પૂજા કરતાં, પાતક દૂર ગમાયા રે || જિનવ મીલી/ સૂત્ર અર્થથી સાહુ સાહુણી, અર્થે સુરનર રાયા // જસ અધિકારી કહ્યા જિનરાજે, તે શ્રુત બહુ સુખદાયા રે | જિનારા, ધન્ય ધન્ય મનુઅજનમ શ્રાવક કુળ, જિહાં જિનભકિત પાયા // સમકિત સૂરજ ઘટમાં પ્રગટયો, મિથ્યાત તિમિર ગમાયા રે જિનOlal શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા છે સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, શિષ્ય પરંપરા પાયા રે / જિન૪ો. શ્રી ગુરુ પદ્મવિજય પદ પંકજ, નમતાં શ્રુત બહુ પાયા // રૂપવિજય કહે આગમપૂજા, કરી લટો સુજસ સવાયા રે || જિનવાપી
// ઇતિ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પિસ્તાલીશ આગમ પૂજામાં
એકાદશ અંગપૂજા સમાપ્ત .
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org