Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ચતુર્થ શ્રી પન્નવણા ઉપાંગસૂત્ર પૂજા ૧૫ // દુહો પન્નાવણામાં પ્રેમથી, પદ છત્રીશ ઉદાર II ભાખ્યાં બહુ અર્થે ભર્યાં, તે પૂજો નરનાર ॥ ૧ ॥ ।। ઢાળ ચોથી ।। વેણ મ વાજો રે વીઠલ વારું તુજને, અથવા ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા–એ દેશી ।। મુનિવર ભણજો રે, સૂત્ર પન્નવણા નામે I ભવિ તુમે સુણજો રે, વધતે શુભ પરિણામે ॥ એ આંકણી એ આગમની ભકતે પૂજા, કરતાં પાપ પલાય || કુમતિ કુસંગ કુવાસના જાયે, સમકિત નિર્મળ થાય ।। પન્નવણાને ઠાણ અલ્પબહુ, થિતિ વિશેષ વુકકંતિ ॥ ઉસાસ સન્ના જોણી વિરમપદ, ભાષાપદ સમદંતી ॥ || મુનિ. II ભવિ∞ || ૧ || ૨ શરીરપદે પણદેહ પરૂવણ, પરિણામ તેરમો જાણો || કષાય ઈંદ્રિય પ્રયોગ લેશ્યાપદ, ષડ ઉદ્દેશ વખાણો ॥ || મુનિ II ભવિ∞ || ૩ || કાયસ્થિતિ સમકિત અંતકરિયા, અવગાહન સંઠાણ || કિરિયા કર્મપ્રકૃતિ બંધ વેદન, વેદબંધ પદ જાણ II || મુનિ. | વિ∞ || ૪ || ॥ મુનિ. II ભવિ∞ ॥ ૨ ॥ વેદવેદ આહારને ઉપયોગ, પાસણયા પદ સુણિયે II સત્રિ સંયમ અવધિ ચોત્રીસમો,-પરિચારણા પદ મુણિયે II Jain Education International પરિવેદના ને સમુદ્દાત કરી, તુલ્ય કર્મથિતિ કરતા II અંતર મુહૂર્તે યોગ નિરોધી, રૂપવિજય પદ વરતા ।। ૧૮ || મુનિ. II ભવિ∞ ॥ ૫॥' ઔં શ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી પત્રવણા ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા || ૧. વ્યુત્ક્રાન્તિ. ૨. પાંચ પ્રકારના શરીર ॥ મુનિ. | વિ∞ || ૬ | For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76