Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ તે અંગપૂજા ઉપર કલશ ને ગાયા ગાયા રે જિનરાજ ભગતિરસે ગાયા, શ્રી જિનરાજની પૂજા કરતાં, મનુઅજનમ ફળ પાયા રે જિનરાજ ભગતિરસે ગાયા – એ આંકણી અગિયાર અંગના અર્થ ત્રિપદીએ, ગણધરને સમજાયા | તે આગમની પૂજા કરતાં, પાતક દૂર ગમાયા રે || જિનવ મીલી/ સૂત્ર અર્થથી સાહુ સાહુણી, અર્થે સુરનર રાયા // જસ અધિકારી કહ્યા જિનરાજે, તે શ્રુત બહુ સુખદાયા રે | જિનારા, ધન્ય ધન્ય મનુઅજનમ શ્રાવક કુળ, જિહાં જિનભકિત પાયા // સમકિત સૂરજ ઘટમાં પ્રગટયો, મિથ્યાત તિમિર ગમાયા રે જિનOlal શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા છે સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, શિષ્ય પરંપરા પાયા રે / જિન૪ો. શ્રી ગુરુ પદ્મવિજય પદ પંકજ, નમતાં શ્રુત બહુ પાયા // રૂપવિજય કહે આગમપૂજા, કરી લટો સુજસ સવાયા રે || જિનવાપી // ઇતિ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પિસ્તાલીશ આગમ પૂજામાં એકાદશ અંગપૂજા સમાપ્ત . ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76