Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ દ્વાદશ ઉપાંગ પૂજા પ્રથમ શ્રી ઉવવાઇ ઉપાંગ સૂત્ર પૂજા ૧૨ || દુહા || અંગતણા પદ એકનો, વિસ્તર તેહ ઉપાંગ ॥ સેવો ધ્યાવો એહને, મન ધરી અધિક ઉમંગ ॥ ૧ ॥ આચારાંગનો ભાખિયો, થિવિરે કરી વિસ્તાર || ||શાસન||૧|| સૂત્ર ઉવવાઇ સોહામણું, પૂજી લહો ભવપાર ॥ ૨ ॥ II ઢાળ પહેલી II અજિત જિણંદશું પ્રીતડી-એ દેશી ।। શાસન નાયક ગુણનીલો, ત્રિભુવન તિલો રે જગ વીરજિણંદ ।। દેવ સુરાસુર નરવરા, સેવે ભકતે રે જસ પદ-અરવિંદ ચઉદ સહસ ભલા મુનિવરા, સંઘ સાહુણી રે છત્રીસ હજાર ॥ ચાર નિકાયના દેવતા, પદ સેવતા રે કોડાકોડિ સાર પાઉધાર્યા ચંપાપુરી, રચ્યું સુરવરે રે સમોસરણ ઉદાર ॥ કોણિક દેઇ વધામણી, આયો વંદન રે ભકતે કરી સાર ।। શાસનવાગા ચઉ ગઇ ગમન નિવારણી, ભવ તારણી રે સુણી દેશના ખાસ II પરષદા લોક યથોચિતે, ગ્રહે મહાવ્રત રે અણુવ્રત ઉલ્લાસ ।।શાસનની૪॥ સૂત્ર ઉવવાઇમાં કહ્યો, જે વિસ્તરે રે ગણધરે ઉચ્છાહ ।। || શાસન૦||રા તે શ્રુત પૂજો ભવિજના, જિમ નિસ્તરો રે ભવજલધિ અથાહ |શાસન૦ પા જિન પડિમા જિન આગમે, જસ ભકિત રે તે લહે શિવસાર ॥ શ્રી ગુરુ પદ્મવિજય તણો, શિષ્ય ભાખે રે કવિ રૂપ ઉદાર ॥શાસન॥૬॥ Jain Education International ' * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી ઉવવાઇ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ॥ ૧૪ For Private & Personal Use Only · પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76