Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ તૃતીય શ્રી ઠાણાંગ સૂત્ર પૂજા ૩ | | દુહો ! ત્રિવિધ અવંચકયોગથી', પૂજો ત્રીજું અંગ | ઠાણ આસન મુદ્રા કરી, લાહો શિવવધૂ નવ રંગ ૧ // ઢાળ ત્રીજી / સાબરમતીએ આવિયાં ભરપૂર જો–એ દેશી II શ્રી ઠાણાંગ સૂત્રની સેવના સારજો, કરિએ રે ભવિ તરિકે ભવજળ વારિધિ જો ! દશ અધ્યયને વધતા છે દશ બોલ જો, સુણીયે રે ભવિ મુણિયે થુણિએ સારધીરે લોલ સંગ્રહ નથી – "એગે આયા” સૂત્ર જો, ભાખે રે જિન રાજા તાજા તેજથી રે લોલ . મહાસત્તા સામાન્યપણું હાં હોય જો, બીજા રે અધ્યયન અવાંતર ભેદથી રે લોલ રા. સૂત્ર અર્થ તદુભયથી સેવ જેહ જો, તે આરાધક શ્રુતનો ભાખ્યો ગણધરે રે લોલ || પ્રત્યુનીકે વળી ત્રિવિધ કહ્યા છે તત્ત્વ જો, ‘ તેણે જે વિધિયે સેવે તે ભવજળ તરે રે લોલ ૩u દ્રવ્ય તથા ગુણ પજજવ ક્ષેત્રને કાલ જો, સલિલા-શૈલ-સમુદ્ર-વિમાન તે સુરતણાં રે લોલ || જીવાજીવ પરૂવણા પુરુષા જાત જો, ભાખ્યા જે જિનેં દાખ્યા તે ગણધરે ઘણા રે લોલ ૪ તેણે એ સૂત્ર છે સદ્ગતિ ફળ દાતાર જો, સેવો ગાવો બાવો પાવો સુખ ઘણાં રે લોલ || જિન ઉત્તમ મુખ પદ્ધ વચન રસ લીન જો, રૂપવિજય કહે તેહને સુખની નહિમણા રે લોલ પા ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે ઠાણાંગસુત્રાય વાસપાદિકંચ યજામહે સ્વાહા .. ૧. યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક, ૨. ચઢતાં-પાઠાંતર ૩ શ્રેષ્ઠ બુદ્ધિ ૪ શત્રુ. ૪ પરિચય માટે જુઓ છેલ્લે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76