Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

Previous | Next

Page 4
________________ શ્રી પાવાપુરી જલમંદિરના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન પિતા : શ્રી સિધ્ધાર્થ રાજા માતા : ત્રિશલાદેવી ધર્મપત્ની : યશોદા લાંછન : સિંહ શરીરની ઊંચાઈ : સાત હાથ શરીરનો વર્ણ : પીળો (સુવર્ણ) જન્મકાળ : ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૦૮મા વર્ષે દિક્ષાનો સમય : ઇ.સ. પ૬૯ પૂર્વે ગૃહસ્થપર્યાય : ૩૦ વર્ષ છઘસ્થપચ : ૧૨ વર્ષ શા માસા આયુષ્ય. : ૦૨ ગણધર ભગવંત : ૧૧ પ્રથમ ગણધર : ઈન્દ્રભૂતિ શ્રી ગૌતમસ્વામી શ્રમણ સંખ્યા : ૧૪,૦૦૦ શ્રમણી સંખ્યા : ૩૬,૦૦૦ કેવલી સંખ્યા : ૦૦૦ શ્રાવક : ૧,૫૯,૦૦૦ શ્રાવિકા : ૩,૧૮,૦૦૦ શાસનના ચક્ષ : શ્રી માતંગચક્ષ ચક્ષિણી : શ્રી સિધ્ધાયિકા દેવી ચ્યવન કલ્યાણક : અષાઢ સુદ - ૬ જન્મ કલ્યાણક : ચૈત્ર સુદ - ૧૩ દીક્ષા કલ્યાણક : કારતક વદ - ૧૦ કેવળજ્ઞાન કલ્યાણક : વૈશાખ સુદ - ૧૦ નિવણ કલ્યાણક : આસો વદ - ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 78