Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Jain Education International ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી વિરચિત પવિત્ર કલ્પસૂત્ર સંપાદક વિદ્વન્દ્વર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ગુજરાતી ભાષાંતર પંડિત બેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી હે ઇન્દ્રભૂતિ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કર, મદ ન કર, પર પરિવાદ ન કર. આ જીવ પીપળાના પાકેલા પાંદડાની માફક ક્ષણવારમાં શરીરરૂપ વૃક્ષથી પડી જશે, અથવા ડાભના અગ્ર ભાગ ઉપર રહેલ જલબિંદુની માફક ખરી જશે. - ભગવાન મહાવીર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 78