________________
Jain Education International
ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી વિરચિત
પવિત્ર કલ્પસૂત્ર
સંપાદક
વિદ્વન્દ્વર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી
ગુજરાતી ભાષાંતર
પંડિત બેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી
હે ઇન્દ્રભૂતિ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કર, મદ ન કર, પર પરિવાદ ન કર. આ જીવ પીપળાના પાકેલા પાંદડાની માફક ક્ષણવારમાં શરીરરૂપ વૃક્ષથી પડી જશે, અથવા ડાભના અગ્ર ભાગ ઉપર રહેલ જલબિંદુની માફક ખરી જશે.
- ભગવાન મહાવીર
For Private & Personal Use Only
www.jainelibrary.org