Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
उ१२]
પતંજલિનાં યોગસૂત્રો
[પા
૩ સ ૧૫
જૂનો જણાય એ અવસ્થા પરિણામક્રમ છે. પ્રાચીનતા પણ ક્ષણોની પરંપરાને અનુસરતા ક્રમને લીધે પ્રગટ થાય છે, અને અંતમાં એ પૂર્ણપણે પ્રગટ થાય છે. ધર્મ અને લક્ષણ કરતાં વિશેષ એવું આ ત્રીજું પરિણામ છે.
આ ક્રમ ધર્મ અને ધર્મના ભેદને કારણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અન્ય ધર્મના સ્વરૂપની અપેક્ષાએ પહેલો ધર્મ પણ ધર્મી બને છે. પરંતુ જ્યારે ધર્મી એના સાચા સ્વરૂપે કે ધર્મથી અભિન્ન સ્વરૂપે વર્ણવવામાં આવે, ત્યારે ધર્મો જ ધર્મરૂપ હોય એમ જણાય છે અને ક્રમપરંપરા પણ એક હોય એમ જણાય છે.
ચિત્તના ધર્મો બે પ્રકારના છે : પરિદષ્ટ અને અપરિદષ્ટ. જે વિચારૂપે દેખાય એ પરિદષ્ટ અને વસ્તુમાત્રરૂપ અપરિદષ્ટ છે. એ ફક્ત વસ્તુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એવું અનુમાનથી જાણી શકાય છે, અને ३७ सात छ : “निरोध, धर्म, सं२, परिणाम, वन, येष्टा भने શક્તિ એ ચિત્તના ન દેખી શકાય એવા ધર્મો છે”. ૧૫
तत्त्व वैशारदी क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः । किमेकस्य धर्मिण एक एव धर्मलक्षणावस्थालक्षणः परिणाम उत बहवो धर्मलक्षणावस्थालक्षणा: परिणामाः ? तत्र किं प्राप्तम् ? एकत्वाद्धर्मिण एक एव परिणामः । न होकरूपात्कारणात्कार्यभेदो भवितुमर्हति तस्याकस्मिकत्वप्रसङ्गादित्येवं प्राप्त उच्यते-क्रमान्यत्वात्परिणामान्यत्वम् । एकस्या मृदचूर्णपिण्डघटकपालकणाकारा परिणतिपरम्परा क्रमवती लौकिकपरीक्षकैरध्यक्ष समीक्ष्यते । अन्यच्चेदं चूर्णापिण्डयोरानन्तर्यमन्यच्च पिण्डघटयोरन्यच्च घटकपालयोरन्यच्च कपालकणयोः । एकत्र परस्यान्यत्र पूर्वत्वात् । सोऽयं क्रमभेद: परिणाम एकस्मिन्नवकल्पमानः परिणामभेदमापादयति । एकोऽपि च मृद्धर्मी क्रमोपनिपतिततत्तत्सहकारिसमवधानक्रमेण क्रमवी परिणामपरम्परामुद्वहन्नैनामाकस्मिकयतीति भावः । धर्मपरिणामान्यत्ववलक्षणपरिणामान्यत्वेऽवस्थापरिणामान्यत्वे च समानं क्रमान्यत्वं हेतुरिति । तदेतद्भाष्येणावद्योत्यते- एकस्य धर्मिण इति । कमकमवतोरभेदमास्थाय स तस्य क्रम इत्युक्तम् । तथावस्थापरिणामक्रम इति । तथा हि-कोनाशेन कोष्ठगारे प्रयत्नसंरक्षिता अपि हि व्रीहयो हायनैरतिबहुभिः पाणिस्पर्शमात्रविशोर्यमाणावयवसंस्थानाः परमाणुभावमनुभवन्तो दृश्यन्ते । न चायममिनवानामकस्मादेव प्रादुर्भवितुमर्हति । तस्मात्क्षणपरम्पराक्रमेण सूक्ष्म-सूक्ष्मतरसूक्ष्म