Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 475
________________ પા. ૪ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૧ भवेनूनमेवंविधमेवं चेदिदमंशस्योपरि कोऽयमनुरोधो येन सोऽपि नापस्येतेत्यर्थः । मा वा भूदिदमंशस्यापह्नवो ज्ञानसहभूरेवास्त्वर्थः । तत्राप्याह-न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् । यद्धि घटग्राहि चित्तं तद्यदा पटद्रव्यव्यग्रतया न घटे वर्तते, यद्वा विवेकविषयमासीत्तदैव च निरोधं समापद्यते तदा घटज्ञानस्य वा विवेकज्ञानस्य वाऽभावाद्विवेको वा घटो वा ज्ञानभेदमात्रजीवनस्तन्नाशान्नष्ट एव स्यादित्याह-एकचित्तेति । किं तत्स्यान्न स्यादित्यर्थः । सम्बध्यमानं च चित्तेन तद्वस्तु विवेको वा घटो वा कुत उत्पद्येत । नियतकारणान्वयव्यतिरेकानुविधायिभावानि हि कार्याणि न स्वकारणमतिवर्त्य कारणान्तराद्भवितुमीशते । मा भूदकारणत्वे तेषां कादाचित्कत्वव्याघातः । न च तज्ज्ञानकारणत्वमेव तत्कारणत्वमिति युक्तम् । आशामोदकस्योपार्जितमोदकस्य चोपयुज्यमानस्य रसवीर्यविपाकादिसाम्यप्रसङ्गात् । तस्मात्साधूक्तं संबध्यमानं च पुनश्चित्तेनेति । अपि च यो योऽर्वाग्भागः स सर्वो मध्यपरभागव्याप्तः । ज्ञानाधीने सद्भावे त्वस्यानुभूयमानत्वान्मध्यपरभागौ न स्त इति व्यापकाभावादग्भागोऽपि न स्यादित्यर्थाभावात्कुतो ज्ञानसहभूरर्थ इत्याह- ये चास्येति । अनुपस्थिता अज्ञाताः । उपसंहरति- तस्मादिति । सुगमं शेषम् ॥१६॥ આ વિષે કેટલાક પ્રતિપક્ષીઓ કહે છે કે પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે, કારણ કે એ સુખ વગેરેની જેમ ભોગ્ય છે. એમનો કહેવાનો આશય એ છે કે ભલે પદાર્થ જ્ઞાનથી ભિન્ન હોય, છતાં એ જડ હોવાથી જ્ઞાન વિના જાણી શકાય નહીં. જ્ઞાનવડે એ પ્રકાશિત થાય છે. તેથી જ્ઞાનસમયે જ એ છે, બીજા સમયે નહીં, કારણ કે એ સમય દરમ્યાન એના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. “તે એતયા દ્વારા...” વગેરેથી ભાગ્યકાર સૂત્રકારે ન કહેલી વાતથી આ પક્ષનો દોષ દર્શાવે છે. વસ્તુ બધાં ચિત્તોમાટે સમાન, અને અનેક ક્ષણોની પરંપરાના પ્રવાહમાં વહેતી, લૌકિક પરીક્ષકોવડે જોવામાં આવે છે. વસ્તુ જ્ઞાન સમયે જ ઉત્પન્ન થાય છે, એવું નિશ્ચિતપણે માનીએ, તો એનો જે ઈદ-આ-અંશ છે, એમાં એવો ક્યો અનુરોધ - પ્રભાવ-છે, જેથી એ લુપ્ત થતો નથી ? ભલે ઈદ અંશ પ્રગટ રહે અને પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે એમ માની લઈએ, તો પણ “ન ચેકચિત્તતંત્ર વસ્તુ...” વગેરે સૂત્રથી કહે છે કે ઘડાને ગ્રહણ કરતું ચિત્ત વરૂપ દ્રવ્યમાં વ્યગ્ર થતાં ઘડાનું ગ્રહણ ન કરે અથવા વિવેક વિષયવાળું બને અને નિરુદ્ધ થઈ જાય, ત્યારે ઘટજ્ઞાન અને વિવેકજ્ઞાનના અભાવમાં ઘડો કે વિવેક જ્ઞાનમાત્ર રૂપ હોવાથી એના નાશથી નષ્ટ જ થાય. આ વાત “એક ચિત્તતંત્ર ચેતુ” વગેરે ભાષ્યથી કહે છે. “કિ તત્સાત?” એટલે ન સ્યાત-ન

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512