Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text ________________
४६४]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૨૯
જોઈએ. અર્થાત વ્યુત્થાન સંસ્કારોનો વિવેકજ્ઞાનના સંસ્કારોવડે નિરોધ કરવો જોઈએ. અને વિવેકજ્ઞાનના સંસ્કારો નિરોધ સંસ્કાર પ્રચયથી નષ્ટ કરવા જોઈએ. નિરોધ સંસ્કારોનો બાહ્ય વિષયો સાથે સંબંધ થતો નથી, એ વાત અગાઉ ૩.૧૫ના ભાષ્યમાં સ્પષ્ટ કરી છે. નિરોધનો ઉપાય વિચારીને પ્રયોજવો જોઈએ. તેથી "शानसंरास्तु..." वगैरेथी 58 छ शान सं0 3 ५२वैशयन संस्रो ચિત્તના વિલય સાથે લીન થાય છે. ૨૮
प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघः समाधिः ॥२९॥
પ્રસંખ્યાન (જ્ઞાન)માં પણ વિરક્ત યોગીને કેવળ વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ થાય છે. ૨૯ सद - २०ी
भाष्य न ।। = वि२त -31nोधन
यदायं ब्राह्मणः प्रसंख्यानेऽप्यकुसीदस्ततोऽपि न किञ्चित्प्रार्थयते । तत्रापि विरक्तस्य सर्वथा विवेकख्यातिरेव भवतीति संस्कारबीजक्षयान्नास्य प्रत्ययान्तराण्युत्पद्यन्ते । तदास्य धर्ममेघो नाम समाधिर्भवति ॥२९॥
જ્યારે આ બ્રાહ્મણ પ્રસંખ્યાનમાં પણ વિરક્ત રહી. એનાથી પણ કાંઈ પ્રાપ્ત કરવા ઇચ્છતો નથી, ત્યારે એને સર્વ રીતે કેવળ વિવેકખ્યાતિ જ થાય છે, તેથી એનાં બધાં સંસ્કારબીજો નષ્ટ થતાં, અન્ય વિચારો ઉત્પન્ન થતા નથી. ત્યારે એને ધર્મમેઘ નામનો સમાધિ થાય છે. ૨૯
तत्त्ववैशारदी तदेवं सूत्रकारो व्युत्थाननिरोधोपायं प्रसंख्यानमुक्त्वा प्रसंख्याननिरोधोपायमाहप्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघ: समाधिः । ततः प्रसंख्यानान्न किञ्चित्सर्वभावाधिष्ठातृत्वादि प्रार्थयते । प्रत्युत तत्रापि क्लिश्नाति परिणामित्वदोषदर्शनेन विरक्त: सर्वथा विवेकख्यातिरेव भवति । एतदेव विवृणोति-तत्रापीति । यदा व्युत्थानप्रत्यया भवेयुस्तदा नायं ब्राह्मणः सर्वथा विवेकख्यातिः । यतस्तस्य न प्रत्ययान्तराणि भवन्ति ततः सर्वथा विवेकख्यातिरिति । तदास्य धर्ममेघः समाधिर्भवति । एतदुक्तं भवति- प्रसंख्याने विरक्तस्तन्निरोधमिच्छन्धर्ममेघ समाधिमुपासीत । तदुपासने च सर्वथा विवेकख्यातिर्भवति । तथा च तं निरोद्धं पारयतीति ॥२९॥
Loading... Page Navigation 1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512