Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 429
________________ પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૯૫ तस्य विषयविशेष उपक्षिप्यते- मे (न)नो पास विषय २४ ६३ छजातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥५३॥ જાતિ, લક્ષણ અને દેશથી જેમનો ભેદ ન જાણી શકાય, એવા એકસરખા બે પદાર્થોનું જ્ઞાન આનાથી (વિવેકજન્ય જ્ઞાનથી) થાય છે. પ૩ भाष्य तुल्ययोर्देशलक्षणसारूप्ये जातिभेदोऽन्यताया हेतुर्गौरियं वडवेयमिति । तुल्यदेशजातीयत्वे लक्षणमन्यत्वकरं कालाक्षी गौः स्वस्तिमती गौरिति । द्वयोरामलकयोर्जातिलक्षणासारूप्याद्देशभेदोऽन्यत्वकर इदं पूर्वमिदमुत्तरमिति । यदा तु पूर्वमामलकमन्यव्यग्रस्य ज्ञातुरुत्तरदेश उपावय॑ते तदा तुल्यदेशत्वे पूर्वमेतदुत्तरमेतदिति प्रविभागानुपपत्तिः । असंदिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यमित्यत इदमुक्तं ततः प्रतिपत्तिविवेकजज्ञानादिति । कथम् ? पूर्वामलकसहक्षणो देश उत्तरामलकसहक्षणाद्देशाद्भिन्नः । ते चामलके स्वदेशक्षणानुभवभिन्ने । अन्यदेशक्षणानुभवस्तु तयोरन्यत्वे हेतुरिति । एतेन दृष्टान्तेन परमाणोस्तुल्यजातिलक्षणदेशस्य पूर्वपरमाणुदेशसहक्षणसाक्षात्करणादुत्तरस्य परमाणोस्तद्देशानुपपत्तावुत्तरस्य तद्देशानुभवो भिन्नः सहक्षणभेदात्तयोरीश्वरस्य योगिनोन्यत्वप्रत्ययो भवतीति । अपरे तु वर्णयन्ति-येन्त्या विशेषास्तेऽन्यताप्रत्ययं कुर्वन्तीति । तत्रापि देशलक्षणभेदो मूर्तिव्यवधिजातिभेदश्चान्यत्वे हेतुः । क्षणभेदस्तु योगिबुद्धिगम्य एवेति । अत उक्तं-मूर्तिव्यवधिजातिभेदाभावान्नास्तिमूलपृथक्त्वमिति वार्षगण्यः ॥५३॥ એકસરખા લક્ષણ અને સ્થાનવાળી બે વસ્તુઓનો ભેદ જાતિના ભેદથી જાણી શકાય છે કે આ ગાય છે અને આ ઘોડી છે. સમાન દેશ અને સમાન જાતિની બે વસ્તુઓમાં લક્ષણ વડે ભેદનું જ્ઞાન થાય છે કે આ ગાય કાલાક્ષી (કાળી આંખવાળી) અત્રે આ સ્વસ્તિમતી (કપાળમાં અર્ધચંદ્રના ચિહ્નવાળી) છે. બે સમાન જાતિ અને લક્ષણનાં આમળાંનો ભેદ સ્થાનના ભેદથી જણાય છે કે આ પૂર્વમાં અને આ ઉત્તરમાં રહેલું આમળું છે. પણ જ્યારે જાણનારનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે પૂર્વના આમળાને ઉત્તરમાં

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512