________________
પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૯૫
तस्य विषयविशेष उपक्षिप्यते- मे (न)नो पास विषय २४ ६३ छजातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥५३॥
જાતિ, લક્ષણ અને દેશથી જેમનો ભેદ ન જાણી શકાય, એવા એકસરખા બે પદાર્થોનું જ્ઞાન આનાથી (વિવેકજન્ય જ્ઞાનથી) થાય છે. પ૩
भाष्य तुल्ययोर्देशलक्षणसारूप्ये जातिभेदोऽन्यताया हेतुर्गौरियं वडवेयमिति । तुल्यदेशजातीयत्वे लक्षणमन्यत्वकरं कालाक्षी गौः स्वस्तिमती गौरिति । द्वयोरामलकयोर्जातिलक्षणासारूप्याद्देशभेदोऽन्यत्वकर इदं पूर्वमिदमुत्तरमिति । यदा तु पूर्वमामलकमन्यव्यग्रस्य ज्ञातुरुत्तरदेश उपावय॑ते तदा तुल्यदेशत्वे पूर्वमेतदुत्तरमेतदिति प्रविभागानुपपत्तिः । असंदिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यमित्यत इदमुक्तं ततः प्रतिपत्तिविवेकजज्ञानादिति ।
कथम् ? पूर्वामलकसहक्षणो देश उत्तरामलकसहक्षणाद्देशाद्भिन्नः । ते चामलके स्वदेशक्षणानुभवभिन्ने । अन्यदेशक्षणानुभवस्तु तयोरन्यत्वे हेतुरिति । एतेन दृष्टान्तेन परमाणोस्तुल्यजातिलक्षणदेशस्य पूर्वपरमाणुदेशसहक्षणसाक्षात्करणादुत्तरस्य परमाणोस्तद्देशानुपपत्तावुत्तरस्य तद्देशानुभवो भिन्नः सहक्षणभेदात्तयोरीश्वरस्य योगिनोन्यत्वप्रत्ययो भवतीति ।
अपरे तु वर्णयन्ति-येन्त्या विशेषास्तेऽन्यताप्रत्ययं कुर्वन्तीति । तत्रापि देशलक्षणभेदो मूर्तिव्यवधिजातिभेदश्चान्यत्वे हेतुः । क्षणभेदस्तु योगिबुद्धिगम्य एवेति । अत उक्तं-मूर्तिव्यवधिजातिभेदाभावान्नास्तिमूलपृथक्त्वमिति वार्षगण्यः ॥५३॥
એકસરખા લક્ષણ અને સ્થાનવાળી બે વસ્તુઓનો ભેદ જાતિના ભેદથી જાણી શકાય છે કે આ ગાય છે અને આ ઘોડી છે. સમાન દેશ અને સમાન જાતિની બે વસ્તુઓમાં લક્ષણ વડે ભેદનું જ્ઞાન થાય છે કે આ ગાય કાલાક્ષી (કાળી આંખવાળી) અત્રે આ સ્વસ્તિમતી (કપાળમાં અર્ધચંદ્રના ચિહ્નવાળી) છે. બે સમાન જાતિ અને લક્ષણનાં આમળાંનો ભેદ સ્થાનના ભેદથી જણાય છે કે આ પૂર્વમાં અને આ ઉત્તરમાં રહેલું આમળું છે. પણ જ્યારે જાણનારનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે પૂર્વના આમળાને ઉત્તરમાં