Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 6
________________ ગણવા છે કશીષ કરે લગ્નનું પર દીગંબર તીર્થ ખુંચવી લેવા ગમે તેવા હિચકારા હુમલા કરે છતાં આપણે હક્ક જાળવવા કાંઈ ન કરવું, તેમ તેઓ સુધારાને કુશિક્ષા આપે છે એમ શું વાંચકને નથી ભાસ થતો ? સુધારકે પણ મંદિરના દ્રવ્યને દુરૂપયોગ ન થવા દે, પરદેશમાં જતા પિતાના છોકરાને જૈનત્વને અણછાજતા ખાનપાનની ચેતવણું આપે, મંદિરે, મહેન્સ, ઉમણાઓથી શાસનની અધિકાધિક શેભા સાથે આત્મપાતક દલનનું પરમ સાધન માને, જતા તીર્થને બચાવવા કોશીષ કરે તેમાં સુધારકે ને સૂર્ય પાસે ખદ્યોત જેવા ગણવા એ તેમના માનસની સુધારકથી ભિન્ન વિચિત્ર મનેદશા છે. એવી કોઈ સામાજીક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહાર પદ્ધતિ છે જ નહિ કે જેનું ઔચિત્ય ત્રિકાલાબાધિત હોય + + + આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઊંડી છે અને શાસ્ત્રાધારે ને આંખ બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા બધા લાંબા કાળની ટેવ પડેલી છે કે અમુક પ્રલિકા બહુ પુરાણું છે અથવા શાસ્ત્ર વિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઉતરવાની ના પાડીએ છીએ + + + + + ભુતકાળની કાઈપણ બાબતેને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છે જ નહિ” વાંચક વિચારી શકે છે કે જ્યારે જ્યારે પૂ. તીર્થંકર દેવ તીર્થ સ્થાપે છે ત્યારે સ્પષ્ટ ફરમાવે છે કે “હું જે અનંતા તીર્થકર દેવોએ કહ્યું છે તેજ કહું છું. આ બાબત તે આબાલગોપાલ પ્રસિદ્ધ જ છે. તેમજ પંચમહાવ્રતોમાં વસ્તુતઃ ફેરફાર કઈ પણ કાળે થયેલો જ નથી. આવી અનેક બાબતે સહેજેય ત્રિકાલાબાધિત જ છે. વ્યવહારપદ્ધતિમાં પણ માતા પુત્રની વધૂ ન થાય. ઈત્યાદિક અનેકાનેક બાબતે શાસ્ત્રીય હોવાથી ત્રિકાલાબાધિન જ રહી છે. એનું કિંચિત્ સ્વરૂપ વીરશાસનમાં આવશે ત્યાંથી વાંચકે જાણી લેવું. પરમાનંદજી તો શાસનને છિન્નભિન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52