Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 36
________________ ખાત્મા ” જેવી “ નિત્ય ” ગણાતી વસ્તુને પણ જે સ્યાદાદની દષ્ટિએ જોઈએ તે તેમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે ધર્મો જણાશે. આ પ્રમાણે તમામ વસ્તુઓમાં સાપેક્ષારીયા અનેક ધર્મો રહેલા હોવાથી જ શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે દ્રવ્યનું લક્ષણ કરા ચા-ધ્રૌથયુદં ર ' એવું બતાવ્યું છે. અને કોઈ પણ દ્રવ્યને માટે આ લક્ષણ નિર્દોષ લક્ષણ જણાય છે. આપણે “ સ્યાદ્વાહ ” શૈલિથી “ જીવ ” ઉપર આ લક્ષણ વટાવીએ. આત્મા ” યદ્યપિ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે; પરંતુ પર્યાય ર્થિક નયની અપેક્ષાએ અનિત્ય પણ માનવો પડશે. જેમ કે-એક સંસારસ્થ જીવ, પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્યયોનિને છોડીને દેવયોનિમાં જાય છે, તે વખત દેવગતિમાં ઉત્પાદ ( ઉત્પન્ન થવું ) અને મનુષ્યપર્યાયનો વ્યય ( નાશ ) થાય છે, પરંતુ બન્ને ગતિમાં ચેતનધર્મ તે સ્થાયી રહ્યો જ એટલે હવે જે એકાન્ત નિત્ય માનવામાં આવે, તે ઉત્પન કરેલ પુણ્યપુંજ, પુનઃ જન્મ-મરણાભાવથી નિષ્ફળ જશે. અને એકાન્ત અનિત્ય જ માનવામાં આવે તે પાપ કરવાવાળે બીજે થાય, અને તેને ભગવનાર બીજે થાય. અએવ આત્મામાં કથંચિત નિત્યત્વ અને કચિત અનિત્યત્વને સ્વીકાર જરૂર કરવો પડશે. આ તે ચૈત્ય નું દષ્ટાન આપ્યું. પરંતુ જડ પદાર્થમાં પણ “ કvi-ચા-ધૌથયુ હત” એ દ્રવ્યનું નિરીક્ષણ સ્યાદાદની શૈલીથી જરૂર ઘટે છે. જેમ સુવર્ણની એક કંઠી. કંઠીને ગળાવીને કંદોરે બનાવ્યું. જે વખતે કંઠીને ગળાવી કોરે બનાવીએ છીએ, તે વખતે કંદરાને ઉત્પાદ ( ઉતિ ) અને કંઠીને વ્યય થાય છે. જ્યારે સુવર્ણવ ધ્રુવ છે-વિલમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52