Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 48
________________ નૈયાયિક કહે છે – स्वसमानाधिकरणदुःखप्रागभावसहवृत्तिदुःखsણો દિ મોક્ષઃ | ત્રિદષ્ઠિવિશેષ કહે છે– परमानन्दमयपरमात्मनि जीवात्मलयो हि मोक्षः । વૈદાન્તિકે કહે છે – अविद्यानिवृत्तौ केवलस्य सुखज्ञानात्मकात्मनोऽવરથા મોક્ષઃ | સાંખ્ય કહે છે – पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्षः । ભા કહે છે. वीतरागजन्मादर्शनाद नित्यनिरतिशयसुखाविर्भावात् मोक्षः । જેને કહે છે. कृत्स्नकर्मक्षयो हि मोक्षः । ઉપરનાં લક્ષણોનું બારીકાઈથી અવલોકન કરનાર કોઈ પણ વિચારક જોઈ શકશે કે તમામનું ધ્યેય એક જ છે અને તે એ કે આ સંસારાર્ણવથી દૂર થવું-કર્મથી મુકત થવું–આત્માએ પિતાના અસલી સ્વરૂપમાં આવી જવું.એ સિવાય બીજું કંઈજ નથી. આ મુકિતના ઉપાયો પણ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા બતાવ્યા છે, પરંતુ તે બધાએ ઉપાયાનું પણ જે આપણે અવલોકન કરીએ તે તેમાં પણ આખર જતાં એકજ માર્ગ ઉપર સૌએ આવવું જ પડે છે. સંસારમાં જે સન્માર્ગો છે, તે હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52