________________
સાને માટે સન્માર્ગ છે અને જે બૂરી વસ્તુઓ છે, તે હમેશાં સાને માટે ખરી જ છે. આત્માનાં વિકાસનાં સાધન-વાસ્તવિક સાધનોને કઈ ઇન્કાર ન જ કરી શકે. સુપ્રસિદ્ધ મહર્ષિ જૈનાચાર્ય ઉમાસ્વાતિ મહારાજે રચનાજ્ઞાનજારિxifણ મોક્ષમા અર્થાત સમ્યક્રર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ ક્ષને માર્ગ બતાવેલ છે. વસ્તુતઃ આ માર્ગમાં કોઈને પણ બાધક જેવું રહેતું જ નથી.
ટૂંકમાં કહું તે--કાઈપણ દેશ કે કઈ પણ વેશ, કઈ પણ જતિ કે કઈ પણ ધર્મ, કોઇપણ સમ્પ્રદાય કે કોઈપણ કુલ-ગમે ત્યાં રહેલો કે જન્મેલો મનુષ્ય મોક્ષ મેળવી શકે છે, એમ જેનશાસ્ત્ર કહે છે, હા, તેનામાં સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ઉત્પન્ન થવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે સમય તમામ જીવો ઉપર સમાનભાવ પિતાના આત્માની બરાબર જોવાની દષ્ટિ થાય અથવા સુખ કે દુઃખ, સારું કે પ્રિય કે અપ્રિય તમામને એકજ ભાવથી જોવાની દૃષ્ટિ થાય, એ કઈ પણ મનુષ્ય મેક્ષ મેળવી શકે છે. આ વાતને જિનશાસ્ત્રકારે આ શબ્દોમાં કથે છે –
सेयेबरो अ आसंबरो व बुद्धो व ा अहव अन्नो वा । समभावभाविअप्पा लहेइ मुक्खं न संदेहो ॥
શ્વેતામ્બર હો વા દિગંબર, બુદ્ધ હૈ કિવા અન્ય–જેને આત્મા સમભાવથી ભાવિત છે, તે જરૂર મેક્ષ લેશે, એમાં સંદેહ નથી.
સજજને, હવે હું મારે નિબંધ પૂરા કરતાં માત્ર એટલું જ કહીશ કે જૈનદર્શનમાં એવાં અભેદ્ય, અકાય અને અગમ્ય તો પ્રરૂપેલાં છે, જેનું વર્ણન મારા જેવો અલ્પજ્ઞ અને તે પણ - માવા કાલેખમાં ન જ કરી શકે. નય,નિક્ષેપ, પ્રમાણ સપ્તસંગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com