________________
૧૮
છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં ઉત્પા-ચ-વ્યયુi. સત્ એ લક્ષણ ઘટે છે. અને તે જ સ્યાદ્વાદશૈલી છે, એકાન્ત નિત્ય, એકાન્ત અનિત્ય કઈ પણ પદાર્થ માની શકાય જ નહિ. કંઠીને ગાળીને કંદોરો બનાવવામાં કંઠી તો આકારરૂપ માત્ર બદલાયેલ છે, નહિં કે કઠીની તમામ વસ્તુને નાશ થયો અને કંદરે ઉત્પન થઇ ગયો. એકાન્ત નિત્ય તો ત્યારે જ મનાય કે કંઠીને આકાર ગમે તે સમયે જે ને તે કાયમ રહેતો હોય, ગાળવા કે તેડવા છતાં પણ તેમ એકાન્ત અનિય પણ તમારે જ મનાય કે કંઠીને તેડતાં-ગાળતાં સર્વથા તેને નાશ થતે હેય. તેમને એક અંરા પણ બીજી વસ્તુમાં ન આવતા હેય.
આવી રીતે તમામ પદાર્થોમાં નિયત્વ, ખનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વાદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાપેક્ષ રીતિથી સ્વીકાર કરએ ધર્મોને સાપેક્ષ રીતિએ જેવા, એનું નામ જ સ્યાદ્વાદ છે.
સીધા રીતે નહિં તે આડકતરી રીતે પણ આ સ્યાદ્વાદને સ્વીકાર લગભગ તમામ આસ્તિક દર્શનકારોએ કર્યો છે, એમ હું મારા દાર્શનિક અભ્યાસ ઉપરથી જોઈ શકો છું. આ બધા દર્શનકારોએ જુદી જુદી રીતે શી રીતે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે, એ બતાવવા જેટલે અહિં અવકાશ નથી, અને તેથી કાશીના સુપ્રસિધ્ધ વિદ્વાન સ્વર્ગીય મહામહોપાધ્યાય પંડિત રામમિશ્ર શાસ્ત્રીજીએ પિતાના સુકનના નામના વ્યાખ્યાનમાં ચાદર સંબંધી ઉલ્લેખેલા શબ્દને જ અહિં ટાંકી:
અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જોઈશે. અને લોકોએ સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુપુરાણ માં લખ્યું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com